બોલીવુડના દિગ્ગ્જ એક્ટર સંજય કપૂરની પુત્રી સનાયા કપૂર પણ હવે એ સ્ટારકિડ્સના લિસ્ટમાં સામેલ થઈ છે જેમણે ડેબ્યુ કર્યા પહેલાજ લાંબી ફેન ફોલોવિંગ મેળવી છે પરંતુ હવે તેઓ બહુ જલ્દી બોલીવુડમાં અગમન કરવા જઈ રહી છે લોકો એમેની એક ઝલક જોવા માટે દીવાના થઈ રહ્યા છે હવે એવામાં એકવાર.
ફરીથી સનાયા કપૂરે પ્રશંસા મેળવવાનું શરૂ કરી દીધું છે જણાવી દઈએ સનાયા કપૂરે હાલમાં પોતાની ફોટો સોસીયલ મીડિયામાં શેર કરી છે જેમાં તેઓ ખુબજ સ્ટાઈલિશ જોવા મળી રહી છે સનાયા કપૂરની આ ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે જેના ફોટામાં ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.
સનાયા કપૂરની આ ફોટો જોયાબાદ ફેન્સ નું કહેવું છેકે તેમની પિતરાઈ બહેન સોનમ કપૂર અને જાનવી કપૂરને પણ તેઓ ટક્કર આપે છે જણાવી દઈએ સનાયા કપૂર બોલીવુડ એક્ટર સંજય કપૂર અને મહિમ કપૂરની પુત્રી છે સનાયાની ઉંમર હજુ 22 વર્ષ છે અને અત્યારે તેઓ દુનિયામાં મોટું નામ બનાવી ચુકી છે.