ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થયાના પુરા 22 દિવસ બાદ કરણ જોહરે આ બાબતે પોતાનું મોઢું ખોલ્યું છે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ 300 કરોડ કમાણી કરી ચુકી છે પ્રધાનમંત્રી પણ ફિલ્મની પ્રસંસા કરી ચુક્યા છે ખાસ કરીને સ્ટાર સમર્થનમાં આવી ચુક્યા છે પરંતુ કરણ જોહરે હવે ફિલ્મને લઈને સામે આવ્યા છે હિન્દુસ્તાન.
ટાઈમ્સના મુજબ કરણ જોહરે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ફિલ્મ ન કહીને એને એક આંદોલન બતાવ્યું છે કરણે કહ્યું છેકે આ ફિલ્મ બધા માટે એક શિખામણ છે કરણએ કહ્યું આ ફિલ્મથી બોલીવુડે શીખવું જોઈએ કંઈ રીતે સારા કન્ટેનને બનાવવા જોઈએ વધુમાં કહ્યું કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં બીજી ફિલ્મોની.
જેમ પૈસા નથી વહાવ્યા પરંતુ આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ થનાર છે કરણે કહ્યું મેં રિપોર્ટ વાંચ્યો છેકે વર્ષ 1975માં જય સંતોષીમાં ફિલ્મ બાદ હજુ સુધી કોઈ ફિલ્મને લઈને ક્યારેય આટલું મોટું આંદલોન નથી થયું કરણે કહ્યું કે તમારે સ્વીકારવું પડશેકે આ ફિલ્મમાં એવું કંઈકછે આ રાષ્ટ્રને જોડી રહ્યું છે.
અને તમારે એને જોવીજ પડશે તમારે તેને શીખવા માટે જોવી પડશે અહીં અત્યારે સુધી કરણ જોહરે ફિલ્મની જે પ્રસંસા કરી છે કદાચ એવી પ્રશંસા પહેલા ક્યારેય નથી કરી ફિલ્મે વિશે એટલું મોટું બોલનાર કરણ જોહર તેનાથી શું શીખશે એતો એમની આવનાર ફિલ્મો જ જણાવશે મિત્રો આ બાબતે તમે શું કહેશો.