જેકલીન ફર્નાડિસને લઈને અત્યારે એક મોટી ખબર આવી રહી છે 200 કરોડની ઠગાઈના મામલામાં ધરપકડ કરવામાં આવી શકે છે કાલેજ મુંબઈમાં ઇડીના અધિકારીઓએ જેકલીનની ધરપકડ કરી હતી તે વિદેશ જવાની હતી કાલે ધરપકડ કર્યા બાદ ચેતવણી આપીને છોડી મુકવામાં આવી હતી.
પરંતુ થોડા સમય પહેલાજ ખબર આવી કે હવે જેકલીનને ધરપકડ થવાની શક્યતાઓ રહેલી છે 200 કરોડની ઠગાઈના મુખ્ય આરોપી સુકેશ ચન્દ્રશેખર સાથે જેક્લીનના નજીકના સબંધ છે સુકેશે પુછતાજ દરમિયાન જણાવ્યું કે તેણે આ રૂપિયાથી જેકલીનને 10 કરોડની મોંઘી ગીફ્ટો આપી હતી.
કોર્ટમાં ઇડીએ જેકલીનને પુછતાજ કરવા માટે પરમિશન માંગી છે ઇડીને શકે છેકે આ 200 કરોડની ઠગાઇમાં જેક્લીનનો હાથ હોઈ શકે છે અહીં જેકલીનને ફસાતી જોઈને સલમાને દુરી બનાવી છે સલમાને પોતાની દબંદ ટુરના લિસ્ટમાંથી જેકલીનને નીકળી દીધી છે મુશ્કેલ સમયમાં જેકલીન એકલા પડી ગઈ છે.
બીજી બાજુ ઇડી તૈયારીમાં છેકે જેકલીનની આ કેશમાં જે પણ ભૂમિકા રહી તે કોર્ટની સામે રાખવામાં આવે જણવા મળ્યું છેકે પૈસાના દમ ઉપર સુકેશ ચંદ્રશેખરે જેકલીન જોડે નજીકનો સબંધ કર્યો સાત આઠ મહિનામાંજ બંને એકબીજાની નજીક આવી ગયા પરંતુ આ નજદીકનો સબંધ જેકલીન ઉપર ભારે પડી રહી છે.