Cli

જેની સામે 200 કરોડની ઠગાઇનો કેશ નોંધાયો તેની સાથે મોંઘી હોટેલોમાં ઐયાશી કરતા સમયનો જેકલીન ફર્નાન્ડિસની તસ્વીર થઈ વાઇરલ…

Bollywood/Entertainment

જેકલીન ફર્નાન્ડિસની પર્શનલ ફોટો સોસીયલ મીડિયામાં લીક થઈ છે જેમાં તેઓ પોતાના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતા નજરે આવી રહ્યા છે હોટલના આ પ્રાઇવેટ ફોટોમાં જેકલીન બોયફ્રેન્ડની બાહોમાં ચોંટીને ઉભી છે જયારે બોયફ્રેન્ડ જેકલીનને ગાલ ઉપર કિસ કરી રહેલ એક હાથે સેલ્ફી લેતા જનરે પડે છે.

જણાવી દઈએ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં 200 કરોડનો ઠગાઈનો એક મામલો ચાલી રહ્યો છે અહીં જે યુવક ઉપર 200 કરોડની ઠગાઇનો આરોપ છે તેની જોડે જેકલીન ડેટ કરી રહી હતી તે યુવકનું નામ સુકેશ ચન્દ્રશેખર છે જેઓ ચેન્નઇના બિઝનેશમેન છે જેની પત્ની લીના પોલ જે સાઉથ અને બોલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

પત્ની હોવા છતાં સુકેશને બોલીવુડની કેટલીક એક્ટર સાથે સબંધ રહેલ છે જેમાંથી જેકલીન અને નોરા ફતેહીનું પણ નામ જોડાઈ ચુકેલ છે જયારે જેકલીનની ખબરો સુકેશ સાથે આવી ત્યારે જેકલીને નકારી હતી કે તેની સાથે કોઈ સબંધ નથી પરંતુ આ વાઇરલ થયેલ ફોટો સાબિત કરે છેકે જેકલીન સુકેશને બહુ નજીકથી સારી રીતે જાણતી હતી.

આ ફોટો જેકલીન અને સુકેશની પ્રાઇવેટ મિટિંગની છે જયારે ચેન્નાઈમાં થતી હતી એ સમયે સુકેશ જેકલીન માટે પ્રાઇવેટ વિમાન મોકલીને મુંબઈથી દિલ્હી મોંઘી હોટેલમાં પ્રાઇવેટ મિટિંગ કરતો હતો જયારે વાત કરીએ સુકેશની તો તેઓ અત્યારે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે તેમના ઉપર 200 કરોડની ઠગાઇનો કેશ છે.

રેન્બેક્ષીના માલિકને જેલમાંથી નીકળવા માટે 200 કરોડની ઠગાઈનો કેસ હતો જેમાં સુકેશની ધરપકડ પછી તેણે કોર્ટમાં જણાવ્યું કે તે 200 કરોડ નોરા ફતેહીને બીએમડબ્લ્યુ ગાડી ભેટ આપી અને જેકલીનને પ્રાઇવેટ વિમાનમાં મુંબઈથી અહીં લાવતો અને ઘણીવાર મોટી હોટેલોમાં જેકલીન જોડે ખર્ચો કર્યો હોવાનું જણાવ્યું આ મામલે જેકલીનની પણ પુછપરછ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *