બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કહેવાય છેકે સલમાન ખાન ફિલ્મની સૌથી વધુ રકમ લેતા અભિનેતા છે પરંતુ હવે સલમાન બીજા નંબરે છે એમ કહી શકાય કારણ કે એક બીજા અભિનેતા છે તેઓ કમાણીમાં સલમાન ખાનથી આગળ નીકળી ચુક્યા છે સૌથી મોટી વાત સલમાન ખાને થોડા દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું હતું કેહું મારુ સ્ટેજ જુનિયર માટે નહી છોડું.
હું મારુ સ્ટેજ છે કોઈને એમજ નહીં આપું હું મારી જે પોઝિશનછે તે આવીજ રાખીશ આ સ્ટેટમેન્ટ આપ્યે બે ત્રણ દિવસજ થયા છે હવે ખબર આવી છેકે આ સુપરસ્ટારે સલમાન ખાનને પાછળ છોડી દીધો છે તેઓ બીજા કોઈ નહીં પરંતુ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ છે જેમની બહુ ફેન ફોલોવિંગ છે.
પ્રભાસ સાઉથ ફિલ્મો સાથે બૉલીવુડ ફિલ્મો પણ કરી રહ્યા છે અને આવનારા સમયમાં આપણે પ્રભાસની જબરજસ્ત ફિલ્મો જોઈ શકીશુ પ્રભાસે કરેલ આદિપુરુશ આ ફિલ્મ માટે પ્રભાસે 150 કરોડ રૂપિયા લીધા છે આની સાથે પ્રભાસ હાઈએસ્ટ ફિલ્મના પૈસા લેતા અભિનેતા બની ગયા છે.
તેની પહેલા સલમાન ખાન સૌથી ફિલ્મોના પૈસા લેતા હતા અત્યારે પ્રભાસ પોપ્યુલર એક્ટર છે જેમની ઉપર પ્રોડ્યુસર ગમે તેટલા પૈસા નીકળવા તૈયાર છે પ્રભાસના ચાહકો ભારતજ નહીં પરંતુ વેદેશમાં પણ જોવા મળે છે પ્રભાસની બાહુબલી ફિલ્મે બાદ બોલીવુડના મોટા સુપરસ્ટારને પાછળ પડી રહ્યા છે.