બોલીવુડ લોકપ્રિય અભિનેતા ઋત્વિક રોશન આ દિવસોમાં પોતાની શૈફ અલિખાન ની સાથે આવેલી ફિલ્મ વિક્રમ વેધા માં દમદાર અભિનય સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં આવ્યા છે તેઓના અભિનેત્રી સબા આઝાદ સાથે ના પ્રેમ સંબંધો આજે છાપરે ચડીને પોકારી રહ્યા છે.
તેઓ એક સાથે સમય વ્યતીત કરી ફરતા જોવા છે સબા આઝાદ એક અભિનેત્રી સિવાય નિર્દેશક અને સંગીતકાર પણ છે તેમણે ફિલ્મ દિલ કબડી 2008 માં મુખ્ય ભૂમિકાથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી મુજસે ફ્રેન્ડશીપ કરોગે મા સાકીબ સલીમ સાથે તેમને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.
ફિલ્મી જીવન સાથે તેઓ ઘણા થિયેટર ના માલિક પણ છે ઋતિક રોશન સાથે પ્રથમવાર તેમની મુલાકાત ટ્વીટર પર થઈ હતી બંનેની લવ સ્ટોરીની શરૂઆત ઋત્વિક રોશનના એક વિડીયો પોસ્ટથી થઈ હતી જેમાં ઋત્વિક રોશનને સમા આઝાદ નો એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં.
સમા આઝાદે થેન્ક્યુ લખ્યું ત્યારબાદ તે બંનેના સંબંધો સોશિયલ મીડિયાના મારફતે આગળ વધ્યા અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા તેઓ ના પ્રેમ સંબંધો ખુલીને બહાર આવ્યા છે સમાચાર આઝાદ ઋત્વિક રોશનથી 12 વર્ષ નાની છે પરંતુ તે ઋતિક રોશનને ખૂબ પ્રેમ કરે છે તાજેતરમાં તેઓ એકબીજાની સાથે.
સ્પોટ થયા હતા જેમાં એક બીજાની બાહોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા જગ જાહેર એમનો પ્રેમ છાનો નહોતો રહ્યો વાચકમિત્રો આપનો આ પ્રેમ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી અવશ્ય જણાવજો સાથે જો ઋતિક રોશન અને સમા આઝાદ ની લવસ્ટોરી પસંદ આવી હોય તો શેર પણ જરૂર કરજો