Cli
10 દસ વર્ષ મોટા પ્રભાસ સાથે કૃતિ સેનન નું અફેર, ફિલ્મી શૂટિંગ સેટ દરમિયાન, જાણો સમગ્ર અહેવાલ...

10 દસ વર્ષ મોટા પ્રભાસ સાથે કૃતિ સેનન નું અફેર, ફિલ્મી શૂટિંગ સેટ દરમિયાન, જાણો સમગ્ર અહેવાલ…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા અભિનેતા જેવો એ બોલીવુડની સમકક્ષ પોતાની ફિલ્મ બાહુબલી ના અનેક રેકોર્ડથી સાઉથ ઇન્ડસ્ટ્રી ને પહોંચાડી દીધી એવા ફિલ્મ અભિનેતા પ્રભાસ તાજેતરમાં પોતાની આવનારી ફિલ્મ આદિપુરુષ ના શૂટિંગમાં વ્યસ્ત છે એમને મુખ્ય અભિનેત્રી તરીકે કૃતિ સેનન છે.

કૃતિ સેનાને ફિલ્મી ફેર એવોર્ડ જીતીને બોલિવૂડની ઘણી બધી મોટી અભિનેત્રીઓને પાછળ રાખી દીધી હતી એ આદિપુરુષ માં પ્રભાસ સાથે કામ કરી રહીછે એ દરમિયાન ફિલ્મી સૂત્રોના જણાવ્યા મુજબ કૃતિ સેનન પોતાના શૂટિંગ સેટ દરમિયાન ખૂબ જ નજીક આવી હતી એ પ્રભાસ સાથે લાંબો સમય સુધી વાતો કરતી.

અને સૌથી વધારે પ્રભાસ સાથે સમય પસાર કરતી હતી શરમાળ સ્વભાવ ધરાવતા પ્રભાસ કૃતિ સેનનના પ્રેમમાં હોય એવું જણાતું હતું આદિપુરુષનું સૂટ પૂરું થયાના દસ દિવસ બાદ પણ પ્રભાસ અને કૃતિ સેના ઘણી બધી જગ્યાએ સાથે જોવા મળ્યા છે અને એકબીજાથી ફોનમાં લાંબો.

સમય સુધી વાત પણ કરે છે પ્રભાસ અને કુર્તી સેનન પોતાના સંબંધોને હાલમાં જાહેર કરવામાં માગતા નથી પરંતુ બંને ટોચના કલાકારો એકબીજાના પ્રેમમાં હોય એવું પ્રતિત થઈ રહ્યું છે અભિનેત્રી કુર્તી સેનન પોતાના અભિનય અને ગ્લેમર લૂકથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિયછે તો સાઉથ ઇન્ડસ્ટ્રીના.

સુપરસ્ટાર પ્રભાસ ની બાહુબલી અને બાહુબલી ટુ એ ભારતીય સિનેમાના ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે આવી જ રીતે ફરી એક વાર આદિપુરુષ માં અલગ દેખાવ અને પૌરાણિક કહાની ને બેઠી કરીને અભિનય થકી વર્ણવવા માટે ઉત્સુક છે જે ફિલ્મ 2022 ના અંત માં રિલીઝ થાય એવી શક્યતા જણાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *