અભિનેત્રી જેકલીન ફર્નાડિસ 200 કરોડ ઠગાઈ મામલામાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે હમણાં જેક્લિન દિલ્હીની ઇડી ઓફિસમાં પુછતાજ કરવામાં આવી અને સામે વાળી વ્યક્તિની પણ પુછતાજ કરી હતી અહીં જેની પુછતાજ પછી તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી જેનો સાફ મતલબ જેકલનીના પણ ધરપકડ થવાના શક્યતા છે.
કાલે જે વ્યક્ત્નીની પુછતાજ પછી ધરપક કરવામાં આવી તે વ્યક્તિ એ જેકલીન અને સુકેશને મળાવ્યા હતા બંનેની મિત્રતા કરાવી હતી આ વ્યક્તિ એટલા સમયથી ઠગ સુકેશ સાથે કામ કરી રહી હતી તે એક યુવતી છે તેનું નામ છે પિન્કી ઈરાની જણાવા મળ્યું છેકે પિંકી ઈરાનીએ જેકલીનને સુકેશ સાથે મુલાકાત કરાવી હતી.
બંનેની દોસ્તી કરાવી એકબીજાની ઓળખાણ કરાવી આ એકબીજાની ઓળખાણ કરાવવામાં તેને કરોડો રૂપિયા લીધા ઇડીને તે પણ જણાવા મળ્યું છેકે જયારે પિન્કીએ જેકલિનીને ઓળખ કરાવી હતી તેને ખબર હતી કે આગળ જતા સુકેશ જેકલીનને કેવી રીતે ઉપયોગ કરવાનો છે અને કેવો ફસાવાનો છે.
તેમ છતાં પૈસાનાં લાલચમાં પિંકીએ આ કામ કર્યું એટલુંજ નહીં જેકલીનને છેલ્લા બે દિવસોથી દિલ્હીમા ઇડી જેક્લીનથી પુછતાજ કરી રહી છે પિન્કી ખુદ કરોડો રૂપિયા લઈને જેકલીન અને સુકેશની ઓળખાણ કરાવી હતી અહીં પિંકીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને જેકલીનની પણ ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે.