હનુમાનજી એ શ્રી રામના પરમ ભક્ત હતા જેમને દુઃખો આ હરનાર કેવાય છે ભગવાન શ્રીરામ પછી જો બીજા કોઈનું નામ લેવામાં આવતું હોય તો એ છે હનુમાનજી છે કહેવાય છે કે આપણા હિન્દૂ ધર્મ માં સૌથી લોકપ્રિય ,તાકતવર, બહાદુર અને ચંચળ ભગવાન માં બજરંગ બલી નું નામ લેવું પડે. હનુમાન દાદા ને લોકો સંકટમોચમ તરીકે પણ ઓળખે છે કારણ કે બજરંગબલી લોકોની સંકટ દૂર કરે છે હનુમાનજી ના કિસ્સા તમે મહાભારત અને રામાયણમાં સાંભળ્યા હશે અને જેમાં રામાયણમાં હનુમાનજી વગર કલ્પના કરવી પણ અશકય છે હનુમાનજી ને દુઃખો ના હરનાર કેવાય છે તો એવી રીતે એક ચમત્કારિક હનુમાન જી ની આજે વાત કરીશું જે મન્દિર ગુજરત માં આવેલું છે
આ મંદિર સુરેન્દ્રનગર ના નારીચણિયા ગામે આવેલું છે અહીં આવેલી છે રહસ્યમ બજરંગબલી ની મૂર્તિ. સુ છે આ મૂર્તિનું રહસ્ય અને સુ છે તેનો ઇતિહાસ આજે જાણીસુ. કહેવાય છે કે આ હનુમાનજી મૂર્તિ વર્ષો પહેલા એક માટલા માંથી નીકળી હતી તમને પણ લાગશે કે આવડી મોટી મૂર્તિ માટલામાં થી કઈ રિતે નીકળી હશે પણ આમાં લોકવાયકા છે કે 200 વર્ષ પહેલાં એક ખેડૂત હળ હકતો હતો અને હળ માં માટલી અથડાઈ અને માટલી અથડાતાં એમાંથી ફોટા માં જે હનુમાનજી દેખાય છે એ નીકળ્યા હતાં
એજ જગ્યાએ હનુમાનજી ની સ્થાપના કરવામાં આવી જે માટલામાં મૂર્તિ નીકળી હતી એ સમય જતાં અત્યારે તમે રૂબરૂ અથવા ફોટા માં મૂર્તિ જોઈ શકો છો અને અત્યારે કેટલું મોટું બજરંગબલી મુ મંદિર છે ત્યાંના લોકોનું કહેવું છે કે આ હનુમાનજી ની મૂર્તિ થોડી થોડી મોટી થતી જાય છે આવી મૂર્તિ તમે બીજે ક્યાંય નહીં જોયી હોય તમે પણ આ બજરંગબલી ના દર્શન કરવા આવી શકો છો એ મન્દિર સુરેન્દ્રનગર ના નારીચણિયા ગામે આવેલું છે. મિત્રો જો હનુમાનજી ને માનતા હોય તો પોસ્ટ સેર કરવા