દેશનો સૌથી ધનિક અને બિઝનેસ માં સૌથી આગળ રહેલા અંબાણી પરીવાર અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે હંમેશા નજીકના સંબંધો રહ્યા છે અંબાણી પરિવારના કોઈ પણ કાર્યક્રમમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કલાકારો જોવા મળે છે પરિવાર ના દિકરા અંનત અંબાણીની તાજેતરમાં માં સગાઈ નો કાર્યક્રમ હતો.
જેમા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સીતારાઓ ઝગમગી ઉઠ્યા હતા ફિલ્મી કલાકારો અંબાણી પરીવારના આમંત્રણ ને માન આપી ને હાજર રહ્યા હતા એ વચ્ચે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે લોકપ્રિય બનેલું કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના લગ્ન યોજાવા જઈ રહ્યા છે છે લગ્ન નું આયોજન રાજસ્થાન.
જેશલમેર સુર્યગઢના આલીશાન પેલેસ હોટેલ માં કરવામાં આવ્યું છે જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે 80 થી વધારે આલીશાન રુમો બુક કરવામાં આવી છે સેવન સ્ટાર હોટેલ માં યોજવા જઈ રહેલા આ લગ્ન માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના કલાકારો બિઝનેસમેનો અને સેલિબ્રિટીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશેષ આમંત્રણ ને માન આપીને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ગત રાત્રીએ જેસલમેર પહોંચી છે રાજસ્થાન જેસલમેર થી તેમની કેટલી તસવીરો સામે આવી છે જેમતે વાઈટ આઉટ ફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે લાઈટ મેકઅપ ગળામાં આકર્ષક ડાયમંડ નો હાર અને ઓપન હેર મતે.
ખૂબ જ આકર્ષક લુક મા પેપરાજી અને મિડીયા સામે પોઝ આપતી જોવા મળે છે સામે આવેલી તસવીરોમાં ઈશા અંબાણી ખુબ જ ખુશ જોવા મળે છે ઈશા અંબાણી ની પાછડ મોટી સુરક્ષા પણ જોવા મળે છે સઘન સુરક્ષા સાથે તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું અને હોસંભેર તેમને.
સુર્યગઢ પેલેસ માં આવકાર આપવા માં આવ્યો છે અંબાણી પરિવાર ખૂબ જ ઓછા લગ્નમાં જોવા મળે છે તેઓ કોઈ ખાસ પરિવારજનો અને સગા સંબંધીઓમાં હાજરી આપે છે પરંતુ ઈશા અંબાણી અને કીયારા અડવાણી ખુબ જ નજીકના સંબંધો ધરાવે છે તેઓ એકબીજા ની સહેલીઓ છે અને કિયારા અડવાણી ના.
લગ્નમાં ઈશા અંબાણી બે દિવસ પહેલા જ આવી ચુકી છે 6 ફેબ્રુઆરીના રોજ હલ્દી અને સંગીતનો પ્રોગ્રામ છે 7 ફેબ્રુઆરી ના રોજ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ના લગ્ન યોજવામાં આવ્યા છે 8 ફેબ્રુઆરી ના રોજ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પરીવારજનો સાથે મુબંઈ રવાના થસે.