આજે વાત કરવા જઈ રહ્યા છીએ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાનની તેઓ ભલે હજુ સુધી ફિલ્મોમાં આવી નથી પરંતુ અત્યારથી એમનું હુનર દેખાવાનું શરૂ થઈ ગયું છે તો આજ જાણીશુ સુહાના ખાન વિશે તેઓ ત્રણ ભાઈ બહેન છે જેમાથી મોટા આર્યન ખાન બીજી સુહાના અને ત્રીજા નંબરમાં છે સૌથી નાનો દીકરો અબ્રામ.
સુહાનાએ એનું ભણતર ધીરુભાઈ અંબાણીથી કરી છે આ દરમિયાન સુહાનાની દોસ્ત અનન્યાં પાંડે અને સલાયા કહેવાયછે કે સુહાના આવનારા સમયમાં ફિલ્મોમાં ડેબ્યુ કરશે સુહાનાને એકટિંગમાં રસ છે સાથે સ્પોર્ટ્સનો પણ બહુ શોખ છે અને ડાન્સિંગ પૉપ પણ શીખી લીધો છે અને એના ડાન્સ એકેડેમીના ઘણી સ્પર્ધામાં ભાગ પણ લીધો.
સુહાનાને રાઇટિંગમાં પણ એવોર્ડ મળી ચુક્યોછે તે કથા નેશનલ સ્ટોરી સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે મળ્યો હતો સુહાના અત્યારે ન્યુયોર્કમાં ફિલમેકિંગનું ભણી રહી છે ત્યારે સુહાનાના પ્રથમ એક સમયે ફોટા વાઇરલ થયા હતા જેમાં સુહાના શ્યામ દેખાઈ રહી છે તેના લીધે સુહાનાને કાલી ચુડેલ જેવી ખરાબ કોમેંટો યુઝરોએ કરી હતી.
સુહાનાએ ફિલ્મમેકિંગ કોર્ષ દરમિયાન પ્રોજેક્ટ માટે એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું જે ફીમનું નામ ધ ગ્રેટ પાર્ટ ઓફ ધ બ્લુર હતું જેમાં સુહાનાને ઇંગ્લેન્ડની ફિલ્મમેકર કોલેજમાંથી એવોર્ડ મળ્યો હતો એની મિત્ર અનન્યા પાંડેએ જણાવ્યું હતું કે સુહાના ટૂંક સમયમાં બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કરશે અને પિતા શાહરૂખનું નામ રોશન કરશે.