હમણાં થોડા સમય પહેલાંજ કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ ચર્ચાઓ વિષય બન્યુ હતું કારણ કે અહીં દેશ ની સૌથી મોટી પાવડર પકડાયું હતું આ કૌભાંડના લીધે હાહાકાર મચી ગયો હતો કારણ કે આ પાવડર 3000 કિલોગ્રામ હતો જેની કિંમત 21000 કરોડ રુપિયા બતાવામાં આવી હતી જે પાવડર ભારત સૌથી મોટી તસ્કરી હતી આ ઘટનામાં ચેન્નઇના એક પરિવારની ધરપકડ કરવામાં આવી હતી અજીબ વાત એ હતી કે આ બન્નેનું જીવન જીવવાની રીત એકદમ સાદી હતી એમને જોઈને કોઈ કઈ ના શકે કે આ લોકો પાવડર તસ્કરી કરતા હશે.
આ દંપતી ચેન્નઈના કોલાપક્કમમાં વીઓસી સ્ટ્રીટ પર ગોવર્ધન ગિરી એપાર્ટમેન્ટમાં મધ્યમ વર્ગના પરિવાર તરીકે રહેતું હતું તેમની જીવનશૈલી જોઈને કોઈએ તેઓ આવા કામ કરતા હશે કોઈ વિશ્વાસ ના કરે એક અખબારમાં એ જ એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા સાથે વાત કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે તેમને ક્યારેય શંકા નહોતી કે આ બંને આવું કંઈ કરી શકે છે 17 સપ્ટેમ્બરની સવાર સુધી બધું સામાન્ય હતું પરંતુ જ્યારે સવારે ઘણા લોકો તેના ઘરે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે આ કેસ પાવડરની દાણચોરીનો છે.
જે કન્ટેનરમાંથી પાવડર જપ્ત કરવામાં આવી હતી તે આશી ટ્રેડિંગ કંપનીના હતા નામ નોંધાયેલ આ કંપની આ દંપતીના નામે નોંધાયેલ છે આ બંને છેલ્લા 6 વર્ષથી ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે કોલાપક્કમમાં ભાડાના ફ્લેટમાં રહે છે તેમને બે બાળકો પણ છે એક 11 વર્ષનો છે અને બીજો 6 વર્ષનો છે બાળકો તેમના કાકા સાથે રહે છે પડોશીઓએ બંને વિશે જણાવ્યું કે 17 સપ્ટેમ્બર પહેલા આ દંપતી તેના વિશે ક્યારેય કોઈ ખોટું વિચારતું નહોતું બંને સાદગીમાં રહેતા હતા ધાર્મિક હતા તેમના ઘરમાં કોઈ શંકાસ્પદ મહેમાન આવતા ન હતા સુધાકરની માતા સિવાય ક્યારેય કોઈ તત્યાં રોકવા આવ્યું નથી મૂળ આંધ્રપ્રદેશના દંપતી લાંબા સમયથી ચેન્નઈમાં રહેતા હોવાથી અસ્ખલિત તમિલ બોલતા હતા હાલમાં આ દંપતી ઉપર તપાસ ચાલી રહી છે.