સાઉથના સુપર સ્ટાર સાંમથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય ના લગ્ન જીવન નો અંત આવી ગયો છે આ બન્નેના લગ્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સુપર હિટ લગ્ન કર્યા હતા હમણાં છેલ્લા કેટલાય સમયથી આ બંન્ને વચ્ચે તાણ ચાલુ હતી અને અવનવી ખબરો આવી રહી હતી છેવટે આ બંનેએ અલગ થવાનું નકકી કરી લીધું છે આ વાત ની જાણ નાગા ચૈતન્યએ સોસીયલ મીડિયા દ્વારા કરી હતી અને સાંમથા એ પણ જાણ કરી હતી સાઉથના અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી સામન્થા પ્રભુએ તેમના લગ્ન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે
બંનેએ લખ્યું છે કે તેઓ લાંબા સમયથી મિત્રો છે અને આ માટે એકબીજાના આભારી છે મીડિયા અને ચાહકોને તેમની ગોપનીયતાનો આદર કરવા અપીલ કરી તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2016 માં સામન્થાએ પ્રથમ વખત નાગા ચૈતન્ય સાથે તેના સંબંધની કબૂલાત કરી હતી ત્યારબાદ બંનેએ જાન્યુઆરી 2017 માં સગાઈ કરી હતી આ પછી આખો દેશ ભવ્ય લગ્નનો સાક્ષી હતો લગ્ન પહેલા સમન્તા અને નાગા ચૈતન્ય કમલ હાસનની પુત્રી સાથે અફેર અને અભિનેત્રી શ્રુતિ હાસનના પ્રેમમાં પાગલ હતી.
મીડિયાના રિપોર્ટ અનુસાર શ્રુતિ હાસન અને નાગા ચૈતન્ય 2013 માં એક કોમન ફ્રેન્ડ દ્વારા એકબીજાને મળ્યા હતા આ પછી બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળ્યા હતા બંનેનો પ્રેમ જોઈને તેમના લગ્નના સમાચાર પણ ઉડવા લાગ્યા 2013 ની સાઉથ ફિલ્મફેર એવોર્ડમાં તેમની નિકટતા સ્પષ્ટપણે જોવા મળી હતી જો ત્યારબાદ તેઓ પછી અલગ થઈ ગયા જ્યારે સામન્થા રૂથ ની વાત કરીએ તો વ તેનું અફેર પણ ચર્ચામાં રહ્યું અભિનેત્રી બોલીવુડ અને સાઉથ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ સાથે સંબંધમાં હતી બંને લિવ-ઈનમાં રહેતા હતા તેઓ ઘણી વખત સાથે જોવા મળ્યા હતા.