હાલમાં શાહરુખ ખાનના બંગલા મન્નતમાં બોલીવું સ્ટારનો જમાવડો જોવા મળ્યો સૈફ અલી ખાન અક્ષયકુમાર સલમાન ખાનથી લઈને તમામ હસ્તીઓ એ શાહરૂખના બંગલે પહોંચ્યા હવે તમે વિચારતા હસો કે એવું શું થયું કે બધા સ્ટાર શાહરૂખના ઘરે પહોંચ્યા તો તેનું કારણ છે સાઉદી અરબ રેડસી ફિલ્મ ફેસ્ટિવલના.
ચેરમેન મોહમ્મ્દ અલી ટરકી અને કેટલાય મહેમાન અત્યારે ભારત આવેલા છે એમનું સ્વાગત શાહરુખ ના મન્નતમાં કરવામાં આવ્યું એમની મુલાકાત કરવા સલમાન ખાન અને અક્ષય કુમાર પણ શાહરૂખના ઘરે પહોંચ્યા હતા સોસીયલ મીડિયામાં સંકૃતિ મંત્રી અને અલ ઉલ્લાહના શાહી ગવર્નર બિન ફરહાએ.
તસ્વીર શેર કરી આ તસ્વીરોમાં તેઓ શાહરુખ ખાન સૈફઅલી ખાન અક્ષય કુમાર સલમાન ખાન જોડે તેઓ મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે એક તસ્વીરમાં અક્ષય કુમાર અને સલમાન સાથે જોવા મળી રહ્યા છે એમણે આ તસ્વીરોને પોસ્ટ કરતા લખ્યું બોલીવુડના સુપર સ્ટાર સૈફ શાહરુખ અક્ષય કુમાર અને સલમાનથી મુલાકાત કરી.
ફિલ્મ વિશે વાતચીત અને સંસ્કૃતિ વિશે જાણવાનો મોકો મળ્યો હાલમાં જ શાહરુખ ખાન પઠાણ ફિલનું શૂટિંગ પૂર્ણ કરીને સ્પેનથી ભારત પાછા ફર્યા તેઓ સ્પેન બાદ દુબઈના મોલમાં પણ જોવા મળ્યા હતા પઠાણ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટર કરી રહ્યા છે તેમાં જોન અબ્રાહમ પણ લીડ અભિનેતા તરીકે જોવા મળશે.