બોલિવુર ઇન્સસ્ટ્રીમાં 90ના દાયકાના સુપરસ્ટાર સની દેઓલની ફિલ્મોનું હરકોઈ દિવાનું છે શની દેઓલે બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે જેના દાયલોગ અત્યારે પણ ચાહકોના મોઢે ફેમસ છે શનિ દેઓલએ ફિલ્મો ગદર ઘાતક અને દામિની જેવા સુપરહિટ ફિલ્મો આપ્યા છે જેમાં ગદર ફિલ્મએ જબરદસ્ત ધૂમ મચાવી હતી જેના ડાયલોગ આજ પણ તમને સાંભળવા મળતા હશે.
સનિદેઓલ જોડે અત્યારે કરોડોની સંપત્તિ છે આજની પોસ્ટમાં અમે તમને સુની દેઓલની જીવનશૈલી વિશે જણાવીસુ તેમની મિલકતથી લઈને તેમની માસિક કમાણી સુધી અમે તમને દરેક બાબતો વિશે જણાવીશું.એક રિપોર્ટ અનુસાર સની દેઓલ પાસે કુલ 120 કરોડની સંપત્તિ છે વર્ષ 2021 માં તેમની નેટવર્થ $ 16 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે તમને જાણીને નવાઈ લાગશે કે સની દેઓલ એક મહિનામાં 1 કરોડ રૂપિયાથી વધુ કમાય છે.
એક વર્ષમાં તેની આવક 12 કરોડની આસપાસ છેસુની દેઓલ એક ફિલ્મ માટે 5-6 કરોડ રૂપિયા લે છે અને ફિલ્મના નફામાં ભાગ લે છે સુની બ્રાન્ડ એમ્બેસેડર માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે હવે અમે તમને સની દેઓલના ઘર વિશે જણાવીએ. સની મુંબઈના વિલે પાર્લેમાં એક આલિશાન ઘરમાં રહે છે અહેવાલો અનુસાર આ ઘરની કિંમત 6 કરોડ રૂપિયા છે આ સિવાય અભિનેતા પાસે ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે.