એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે આ દુનિયામાં કઈક નવી ને નવી ઘટનાઓ ઘટતી હોય છે દરરોજ તમે અલગ ઘટનાઓ જોવા મળતી હોય છે અહીં એવીજ કંઈક ઘટના સામે આવી છે ને તમને સાભળી ને વિચિત્ર લાગશે આ ઘટના અમેરિકામાં બની છે ઘટના માં કઈક એવુ બન્યું છે એક મહિલા કરીયાણા ની દુકાન માં કઈક લેવા આવી હતી તો એક શખ્સએ વીર્યથી ભરેલું ઈન્જેકશ મહિલા ને મારી દીધું હતું રિપોર્ટ મુજબ મૈરીલેંડની માર્કેટમાં કેટી પીટર્સ નામની મહિલા ને આ બનાવ બન્યો હતો
થોમસ બ્રાયન નામનો શખ્સ વીર્ય થી ભરેલું ઈન્જેકશન મહિલા ના શરીર માં મારી દીધું હતું જ્યારે આ યુવકે હુમલો કર્યો એટલી ચાલાકી થી કરવામાં આવ્યો હતો કે પહેલા તો મહિલા ને સામાન્ય દુખાવો થયો હતો જ્યારે મહિલા ને સિરીઝ વાગતા થોડો દુખાવો થયો ત્યારે થોમસ બ્રાયન એ કર્યું કે મને ખબર છે તમને મધ માખી ના ડંખ જેવું લાગશે વીર્ય થી ભરેલ ઇન્જેક્શન માર્યા બાદ આ શખ્સ પીટર્સ નામની મહિલાની બાજુ માંજ ઉભો રહી ગયો હતો. એક રિપોર્ટ મુજબ આ એટેક ફેબ્રુઆરી 2020 માં થયું હતું આ સંપૂર્ણ ઘટના ત્યાં લાગેલ CCTV કેમેરા માં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા પોલિસ કેશ થતા પોલીસે આરોપી ની ધરપકડ કરી હતી અને આ કેશ કોર્ટ માં પહોંચ્યો હતો એ કેશ 18 મહિના થી કોર્ટ માં ચાલતો હતો જ્યારે કેશ નો ફેંસલો થતા આરોપી થોમસ બ્રાયન ને 10 વર્ષ ની સજા ફટકારી છે.