મિત્રો સુરતના મોટા સમાચાર આવ્યા છે જેમાં સુરતમાં આજે જોરદાર વરસાદ પડ્યો હતો જેના કારણે નીચાળ વાળા વિસ્તારમાં રોડ વરસાદના પાણીથી ડૂબી ગયા હતા એટલે જોવા વાળાએ જોયો નાઝરોકે એક પણ નીચાળ વાળો રોડ હજુ સુધી દેખાયો નથી.
હજુ પણ ત્યાં જોરદાર વરસાદ વરસી રેલો છે જેમાં ગાન ઇલાકામાં પાણીની રેલમ છેલ થઇ છે તમે જોઈ શકો છો કે દરેક આજે ખડૂતો ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે તમને બીજું પણ જણાવી દૈયેકે સુરતમાં ગણા વિસ્તારોમાં રોડ પાર એટલું બધું પાણી આવી ગયેલ હતું કે મોટા ભાગની કારના ટાયર પાણીનું પુરે પુરા ડૂબી ગયા હતા.