બોલીવૂડના હીરોની જૂની તસવીરો હાલ સોસીયલ મીડિયામાં સેર થવી આમ વાત છે પણ એને ઓળખવા મુશ્કેલ હોય છે. ફેન્સ પોતાના હીરોના જુના ફોટા જોવા ગમતા હોય છે હીરોની લાઇફસ્ટાઇલ કેવી હતી તમામ વાતો જાણવા માટે ઉતાવળા હોય છે અહીં એક બ્લેક એન્ડ વાઈટ ફોટો સામે આવ્યો છે જે જોતાજ ફેન્સ માથું ખજવાળી જાય છે એક સમયે આ ફોટા માં દેખાઈ રહેલ હીરોને તમે પણ નહીં ઓળખી શકો અહીં બૉલીવુડ ફેન્સ પણ વિચારે ચડી ગયા છે કે આ બાળક છે કોણ.
શું થયું તમે ઓળખી પણ ન શક્યા તો ચાલો તમને જણાવી દઈએ કે પલંગ પર તેની માતા સાથે બેઠેલો આ બાળક બીજું કોઈ નહીં પણ બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાન છે હા નિર્દોષ હસતું આ બાળક આપણા બધાનો પ્રિય છે શાહરૂખ ખાન આ ફોટો વર્ષો જૂનો છે જ્યારે શાહરૂખ માત્ર થોડા મહિનાનો હતો ફોટામાં તેની માતા પાછળ પડેલી છે અને શાહરૂખ તેની સામે બેસીને હસતો જોવા મળી રહ્યો છે આ ફોટામાં નાના શાહરૂખના માથા પર વાળ પણ નથી આ ફોટો એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
શાહરૂખ ખાનના બાળપણના ફોટો વિશે વાત કરીએ તો તેને કોઈ પરિચયની જરૂર નથી શાહરુખે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ પઠાણબના શૂટિંગમાં વ્યસ્ત છે તાજેતરમાં શાહરૂખ દીપિકા પાદુકોણ સાથે યુરોપના મેલોર્કા પહોંચ્યો છે એક ગીત અહીં શૂટ કરવાનું છે તેને શાહરુખ ખાને અનેક હિટ ફીલ્મો બૉલીવુડમાં આપી છે.