Cli

બિકીની પહેરીને ફોટો શેર કરતાં સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ ઉર્ફી જાવેદ અને જવાબ કઈક એવો આપ્યો કે…

Bollywood/Entertainment

બોલીવુડની ઘણી હિરોઇન સોસિયલ મીડિયામાં પોતાના બોલ્ડ ફોટા સેર કરતી હોય છે જેમાંથી નોરા ફતેહી મલાઈકા અને ઉર્ફી જાવેદ અત્યારે ટ્રેન્ડીંગ માં છે એ ઇન્સ્ટાગ્રામમાં ખાશ કરીને એકટિવ રહે છે અને છેલ્લા કેટલાય સમયથી ઉર્ફી પોતાના અલગ પહેરવેશના લીધે ચર્ચામાં છે જે હમણાં થોડા દિવસો પહેલાજ હોટ બિકીની લુક સાથે એક વીડિઓ સેર કર્યો હતો જેના કારણે યુઝરોએ સોસીયલ મીડિયામાં ટ્રોલ કરી હતી જયારે ઉર્ફીએ ફરીથી પોતાના બોલ્ડ ફોટા સેર કર્યા હતા.

ઉર્ફીએ વીડિયો દ્વારા જણાવ્યું છે કે તેની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે ઉપરાંત અભિનેત્રીએ સ્ટાર કિડ્સ વિશે વાત કરી છે તેણે વીડિયોમાં કહ્યું કે હું બિકીની પહેરું છું તેથી હું સસ્તી થઈ ગઈ છું અને મારી ત્વચા બતાવી રહી છું જ્યારે સ્ટાર કિડ્સ બિકીની પહેરે છે ત્યારે તે ખૂબ જ હોટ અને બોલ્ડ દેખાય છે મળતી માહિતી મુજબ ઉર્ફીએ તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જેમાં તે બોલ્ડ રેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી

ઉર્ફી જાવેદ અભિનેત્રીએ પોતાની વાત રાખીને કહ્યું હતું કે હું માત્ર મારા કપડાંથી જ અસ્તિત્વમાં નથી હું ગમે તે કપડાં પહેરું લોકો મને હલકો કહેશે તે જ સમયે લોકો કંઈક ને કંઈક કહેતા રહેશે તાજેતરમાં જ ઉર્ફી એરપોર્ટ પર જોવા મળી હતી એક્ટ્રેસનો લુક તે સમયે હેડલાઇન્સમાં હતો કારણ કે ઉર્ફીએ જે જીન્સ પહેરી હતી તેણે બટનને અનબટન કર્યું હતું જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી આ પરંતુ ઉર્ફી કહે ફહે કે મને આનાથી કઈ ફરક પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *