આ ફોટો માં દેખાઈ રહ્યો વૃદ્ધ વ્યક્તિ આફ્રિકન નો મુસ્લિમ વ્યક્તિ છે જેને એક બેકરીઓ માટે પાંજરું બનાવ્યું છે જે બકરીઓ લઈને જઈ રહ્યો છે તસવીરમાં ઉપર આપેલો ફોટો તમે જોઈ શકો છો તે વૃદ્ધ વક્તિ રોજ સવારે આ રીતે બકરીઓ લઈ જાય છે અને સાંજે પાછી લાઇ આવે છે આ જોઈને લોકો ને મનમાં સવાલ ઉભો થતો હશે કે આ વૃદ્ધ વ્યક્તિ આવું સા માટે કરતો હશે સ્વાભાવિક છે એ સવાલ તમને પણ મનમાં ઉભો થયો હશે કે આ તે કેવી સિસ્ટમ ચરવા માટે તો રોડ ની સાઈડો છેજ તો પછી આવું કેમ.
તમને મનમાં થતું હશે કે કદાચ એવું હોઈ શકે બકરીઓ જંગલ માં ભાગી જાય એના થી બચાવવા માટે? કોઈ જંગલી જનાવર થી બચાવવા માંગે? આવા અનેક સવાલો મનમાં ઉદ્દભતા હશે તમને પણ એનું સત્ય ત્યારે બાર આવ્યું જ્યારે એક નૌજવાન યુવાન આ વૃદ્ધ ને પૂછી લે છે દાદાજી આ પાજરું બનાવવા નો હેતુ સુ છે કારણ સુ છે ત્યારે વૃદ્ધ દાદાજી સરસ જવાબ આપે છે સાંભળ બેટા રોડ ની સાઈડ માં જતા બાઇક-ગાડી વાળા ક્યાંક આ બકરી સાથે અથડાઈ ને કંઈક ન થવાનું થાય, આ બકરી કોઈક ના ખેતર માં જઈને કઈક ચરી લે તો હું ઉપર માંલિક ને જવાબ સુ આપું આ સાંભળી ને યુવાન ની આંખ માં થી આંસુ આવી ગયા આ દુનિયા માં હજુ પણ કોઈનું ખોટું ના ઈચ્છનાર જીવે છે. આ લેખ અરબી પત્રિકા અલ હદત મુજબ છે.