બૉલીવુડ નો ઉભરતો ચહરો કહેવાય એવી નોરા ફતેહી જે છેલ્લા કેટલાય સમય થી પોતાની અડાઓના નવા વાઇરલ વીડિઓ કરીને સોસીયલ મીડિયામાં છવાઈ ગઈ છે જે પોતના હોટ ફિગર ના લીધે સોસીયલ મીડિયામાં આગ લગાવી રહી છે નોરા એ ભુજ ફિલ્મ માં જોરદાર એકટિંગ કરી હતી અને એના ભરપુર વખાણ પણ થયા હતા. હમણાં બે દિવસ પહેલા જ નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ ના પોતના ઓફિશિયલ પેજમાં હોટ ફોટોગ્રાફી કરી હતી જેમાં સોસિયલ મીડિયા માં યુઝરો ની ઘણી કોમેંટ આવી હતી
તાજેતરમાં નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરી છે. ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. તે ઉગ્રતાથી લાઈક અને કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. નોરાએ સફેદ કટઆઉટ ડ્રેસ પહેર્યો છે. તેણે અલગ અલગ ગ્લેમરસ પોઝ આપ્યા છે. તેની તસવીરોને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે.નોરા ફતેહીએ ફોટામાં કેપ્શન લખ્યું હતું કે તમે મને આ રીતે જોઈ રહ્યા છો.
છેલ્લે સમએ નોરા ફતેહી ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં હતા. નોરા ટૂંક સમયમાં ફિલ્મ સત્યમેવ જયતે 2 માં જોવા મળશે. તેમણે સત્યમેવ જયતેમાં દિલબર સોંગ પર ડાન્સ કર્યો હતો. આ ફિલ્મના બીજા ભાગમાં જ્હોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર મહત્વની ભૂમિકામાં છે. નોરા એના જબરદસ્ત ડાન્સ ના લીધે જાણીતી છે