મિત્રો તારક મહેતા સિરિયલ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તે સિરિયલ ઘણા બધા વર્ષોથી શરૂ છે આપણે જોઈએ છીએ તે પ્રમાણે બધા કેરેક્ટર્સ એક પછી એક વિદાય થઈ રહ્યા છે પહેલા ડોક્ટર હાથી નું અવસાન થયું અને પછી નટુકાકાનું દુઃખદ અવસાન થયું ત્યારે બધા કેરેક્ટર્સ ના ચહેરા દુઃખમાં રંગાઈ ગયા હતા અને બધા કેરેક્ટર્સ નટુકાકાની અંતિમ વિદાય માટે ત્યાં ગયા હતા તેમાં બાઘો સિવાય બધા કેરેક્ટર્સ હતા.
મિત્રો આપને જાણીએ છીએ તે પ્રમાણે ઘણા બધા માણસો પોતાના જીવનમાં કઈ એવું કામ કરીને જાય છે કે પોતાની જિંદગી દરમિયાન પોતાનું નામ દેશ વિદેશમાં રોશન કરે છે અને તેમના મિત્રો પણ તેમને યાદ કરીને રડે છે તેવામાં બાઘો કે જે પોતાની જિંદગીનો એક એક સેકંડ નટુકાકા સાથે વિતાવતો હતો તે નટુકાકાનું દુઃખદ અવસાન થતાં તેમની અંતિમ સ્થિતિમાં જોવા પણ ન આવ્યો તેના પાછળનું મુખ્તવે એક કારણ હતું કે બાઘો બીમાર હતો.
નટુકાકાનું અવસાન ૭૭ વર્ષની ઉંમરે થયું નટુકાકાને કેન્સર જેવી ઘંભીર બીમારી હતી એથી તેઓનું દુઃખદ અવસાન થયું.કે જોઇને બાઘો ભલે ત્યાં ન આવ્યો હતો પરંતુ તેનો પુરેપૂરો જીવ નટુકાકામાં સમાયેલો હતો તેથી તે ઘરે નટુકાકાને યાદ કરીને રાડવ લાગ્યો તારક મહેતાના મહત્વનો કેરેક્ટે બાધાને તે વખતે મેલેરીયા થઈ ગયો હતો આથી તે નટુકાકાના દુઃખદ અવસાનમાં ન પોહચી શક્યો.
બાઘાએ સાથે એ પણ જણાવ્યું કે મારા શરીરમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ છે આથી હું મારી પથારીમાંથી ઉભો થઇ શકું તેમ નથી આથી બાઘાએ ઘરેથી જ નટુકાકા ને કહ્યું કે મને માફ કરી દો કારણ કે હું તમે અવસાન થતાં તમારી પાસે ન આવી શક્યો બાઘો મનમાં વિચારે છે કે મારા પર ભગવાને કેવું દુઃખ મૂક્યું છે કે જેની સાથે હું પોતાનું જીવન પસાર કરતો હતો તેના અંતિમ સમયમાં પણ ન જઈ શક્યો.