Cli

જો તમારે શરીર ના બનતું હોય તો ડાયટમાં શરુ કરો આટલી વસ્તું! 3 મહીનામાં તો…

Life Style

આજકાલ ઘણા લોકોનું શરીર વધી ગયું હોત તો ઘટાડવા માટેના ઘણા નુસ્ખા અપનાવતા હોય છે અને ઘણાંને શરીર પાતળું હોય તો જાડા થવા માટે અલગ અલગ ટ્રાય કરતા હોય છે. શરીર પાતળું હોવાથી પણ અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે કપડાં ફિટિંગ ના થવા મનમાં વહેમ કે બરાબર નથી લાગતો જેવી અનેક સમસ્યાઓ રહેતી હોય છે. ઘણી વાર શરીર ડૂબળુ પટલું હોવાથી ઇમ્યુનિટી ઓછી હોય છે જેના લીધે કેટલાય રોગોને આમંત્રણ આપવા બરાબર છે તો એવામાં આજે અમને થોડી ડાયટ ટિપ્સ આપીશું જેના લીધે તમારા શરીર બનાવી શકાશે

જો તમે વજન વધારવા માંગો છો તો ચોક્કસપણે ખોરાકમાં કેળાનો સમાવેશ કરો. સ્થૂળતા વધારવા માટે તમારે દિવસમાં 3-4 કેળા ખાવા જોઈએ. દૂધ કે દહીં સાથે કેળા ખાવાથી ઝડપથી વજન વધે છે કેળા પોષક તત્વોથી ભરપૂર છે જો તમે દરરોજ દૂધમાં મધ મિક્સ કરીને પીઓ છો તો તે ઝડપથી વજન વધારવાનું શરૂ કરે છે. તમે નાસ્તામાં અથવા રાત્રે સૂતી વખતે મધ સાથે દૂધ પીવો છો. મધનું દૂધ પીવાથી વજન વધે છે વજન વધારવા માટે ડ્રાય ફ્રુટ્સ સાથે દૂધ પીવો. દૂધમાં 3-4 બદામ ખજૂર અને અંજીરને ઉકાળવાથી વજન વધે છે.

કઠોળ વજન વધારવા માટે પણ ફાયદાકારક છે કઠોળ પોષક તત્વોથી સમૃદ્ધ છે. રોજ સફરજન અને ગાજર ખાવાથી વજન વધે છે વજન વધારવા માટે તમે ખોરાકમાં સોયાબીન અને ફણગાવેલા અનાજનું પણ સેવન કરી શકો છો સોયાબીન પ્રોટીનથી ભરપૂર છે. જો તમે જીમમાં કસરત કરો છો તો તમારે પીનટ બટરનું સેવન કરવું જોઈએ પીનટ બટર ખાવાથી વજન વધે છે નોંધ- આવી કોઈપણ સારવાર દવા આહારનું પાલન કરતા પહેલા કૃપા કરીને ડૉક્ટરની સલાહ જરૂર લેવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *