ભારત દેશમાં પહેલાના સમયમાં ખાસ કરીને કોઈ બીમાર પડશો તો આયુર્વેદિક દવાઓથી તેને સાજા કરવામાં આવતા હતા એવી જ રીતે અત્યારે પણ ઘણા લોકો ઘરે બેઠા આર્યુવેદિક દવા નો ઉપયોગ કરીને શરીરની સ્વસ્થતા સાચવતાં હોય છે. આવી જ રીતે નાની-મોટી ઔષધિઓ તારા ઘરેલુ ઉપચાર માં કામ આવતી હોય છે એવી જ રીતે આપણે ચણોથી ના પાન વિશે ની વાત કરવાના છીએ આ ચણોથી એ વેલ પ્રકાર નો છોડ આવે છે જેની ઉપર લાલ કલરના ના બીજ આવતા હોય છે જ્યાં તેના પાન સારા ઉપયોગી બનતા હોય છે આ છોડ ના પત્તા સારા ગુણથી ભરેલા હોય છે
નોંધ-ચણોઠીના બીજમાં કહેવાય છે કે ઝેર હોય છે ચણોઠીના લાલ કલર ના બીજ બીજો કોઈ ઉપયોગ કરવો નહીં અહીં વાત છે ચણોઠીના પત્તાની જે સારી છે એટલે ત્ચણોઠી ના બીજ નો કોઈએ ઉપયોગ કરવો નહીં આ બીજ ઉકાળીને ઉપયોગ કરવામાં આવે છે પણ તમારે કોઈ ઉપયોગ કરવો નહીં અહીં બસ ચણોથી ના પાન ના ફાયદા ની વાત છે.
ચણોઠી ના પત્તા ના ફાયદાઓ વિશે વાત કરીએ તો ચણોઠીના પત્તાને વાટીને પીવાથી માથાનો દુખાવો દુર થાય છે તથા રાત્રે અંધત્વ જે હોય છે એ પણ દૂર થાય છે ઉપરાંત ગળામાં તમારે અવાજ માં પ્રોબ્લેમ હોય તો પતાને ચાવવાથી તમારા ગામમાં સારી એવી રાહત મળે છે,અને તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય અથવા છોલાઈ ગયું હોય ત્યાં ચણોઠીના પત્તાને વાટીને ચોપડવાથી સારી એવી રાહત થાય છે,તમારૂ મોઢુ આવ્યું હોય, જીભ માં ચાંદી પડી હોય, જીપમાં ચાંદા પડ્યા હોય તો આ ચણોઠી ના પાનને વાટીને લગાવવાથી સારો એવો ફાયદો થાય છે, ઝાડા અને ઉલ્ટી થતી હોય તો પણ ના આ પાન નો સારો ફાયદો થાય છે, માથાના વાળ માં પ્રોબ્લેમ હોય તમારે માથામાં ટાલ પડી હોય તો ત્યાં વાટી ને લેપ લગાવવા થી પણ સારો એવો ફાયદો થાય છે.