બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર જેણે હમણાંજ પોતાનો 41 મો જન્મ દિવસ મનાયો છે કરીના કપૂર હાલ બે બાળકોની માં બની ગઈ છે જેનો એક સમયે બોલીવુડના મોટા હીરો સાથે નામ જોડાઈ ચુક્યું છે બેબો ભલે બે બાળકોની માં બની પણ અત્યારે એના ફિટનેસ ને જોઈને લાગે નહી કે બેબોની આટલી ઉંમર થઈ હશે કરીના કપૂર એક સમયે બધાથી સફળ હિરોઇનના લિસ્ટમાં સામેલ થઈ ચુકેલી છે જેનું કરિયર જોરદાર રહેલું છે જે પિતાની અલગજ ઓળખાણ બનાવવામાં મશહૂર થયેલી છે તેની ખુબસુરતી ના દિવાના દેશમાં જ નહીં વિદેશમાં પણ છે.
આજે અમે તમને કરીના કપૂરની બાળપણથી અત્યાર સુધીની કેટલીક શ્રેષ્ઠ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે અંદાજ લગાવી શકશો કે અભિનેત્રીના દેખાવમાં વર્ષ દર વર્ષે ઘણો ફેરફાર થયો છે તો ચાલો એક નજર કરીએ કરીના કપૂરની આ સુંદર તસવીરો જુઓ કરીના કપૂર ખાન જે ફિલ્મ ઉદ્યોગમાં ઝીરો ફિગર ટ્રેન લાવી છે કરીના બાળપણના દિવસોમાં ખૂબ જ સ્વસ્થ રહેતી હતી અને તે ખૂબ જ સુંદર અને ગોલુ મોલુ દેખાતી હતી કરીનાના હાલ ટૂંક સમયમાં ફિલ્મ લાલ સિંહ ચડામાં જોવા મળશે અને આ ફિલ્મમાં કરીના કપૂર સાથે અભિનેતા આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
કરીના કપૂર ખાન તેની બહેન કરિશ્મા કપૂર સાથે ખૂબ જ ખાસ બોન્ડિંગ શેર કરે છે અને આ બંને બહેનો તેમના બાળપણના દિવસોમાં ખૂબ જ સુંદર દેખાતી હતી તમને જણાવી દઈએ કે જ્યારે કરિશ્મા કપૂરે બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું અને તે ફિલ્મોના શૂટિંગ માટે જતી હતી ત્યારે કરીના પણ સેટ પર તેની સાથે જતી હતી અને કરીનાને અભિનયમાં પણ ખૂબ રસ હતો અને આ કારણે તે મોટી ભૂમિકા હતી બહેન કરિશ્માની જેમ કરીનાએ પણ ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દી બનાવી અને બોલિવૂડમાં ઘણું નામ અને ખ્યાતિ મેળવી.