આમિર ખાને આજે પોતાનો 57મોં જન્મદિવસ મનાવી રહ્યા છે એવામાં અમીરે પોતાના પરિવારને લઈને વાત કરી છે એમણે પોતાના પર ચાલી રહેલ અફવાઓ પર ચોખવટ કરી છે આમિર ખાને જણાવ્યું છેકે એમના બંને લગ્ન કેમ તૂટ્યા શું એમને તૂટવા પર કોઈ ત્રીજાનો હાથ હતો અમીરે ચોખવટ કરી છેકે.
એમની પહેલી પત્ની રિના દત્તાથી લગ્ન તૂટ્યા તેનું કારણ કિરણ રાવ ન હતી અમીરે જણાવ્યું કે રિના સાથે છૂટાછેડા આપ્યા ત્યારે એમની લાઈફમાં કોઈ ન હતું એમણે એ પણ જણાવ્યું કે એમને લગ્ન તૂટ્યા પછી કિરણ રાવ સાથે મિત્રતા લાંબા સમય બાદ થઈ હવે કિરણ રાવ સાથે છૂટાછેડા બાદ અમીરનું નામ એક્ટર ફાતિમા સના શેખ સાથે જડાઈ રહ્યું છે.
અફવા છેકે આમિરે ફાતિમા માટે કિરણ રાવ સાથે 15 વર્ષનું લગ્નજીવન તોડ્યું હવે અમીરે તે અફવાઓ પર મૌન તોડ્યું છે અમીરે કહ્યું નહીં ત્યારે મારી લાઈફમાં કોઈ હતું કે આજે પણ કોઈ નથી કિરણ રાવ અને આમિર બંને એકબીજાની મરજીથી અલગ થયા છે અને બંને સારા મિત્ર રહેશે તેવું પણ જણાવ્યું હતું.
જણાવી દઈએ આમિર અને ફાતિમાનું નામ ફિલ્મ દંગલથી જોડાઈ રહ્યું છે પરંતુ અહીં ઇન્ટરવ્યૂ દરમિયાન અમીરે એ તમામ અફવાઓને જૂઠી ગણાવતા કહ્યું છેકે એમની લાઈફમાં અત્યારે કોઈ નથી સામે ફામિમા પણ આ વિશે ચોખવટ કરી ચુકી છે મિત્રો અમીરના આ બયાન પર કહેશો કોમેંટમાં જણાવી શકો છો.