ગુજરાતમાં સંગીત ક્ષેત્રે ખુબ જ લોકપ્રિયતા ધરાવતા ગમન સાંથલ પોતાના અવાજના જોરે લોકોના દિલો પર રાજ કરે છે તેમને ઘણા બધા આલ્બમ સોગં આપ્યા છે સાથે ઘણા બધા ડાયરા અને સ્ટેજ પ્રોગ્રામ થકી ખુબ પ્રસિદ્ધી મેળવી છે તેમના ઘણા ગીતો સુપરહિટ રહ્યા છે તેઓ પોતાના સંગીત કેરીયરની સાથે.

ભક્તિ ભાવ થી ખુબ ફેમસ છે તેઓ ભુવાજી ના નામે ઓળખાય છે અને તેઓ માં દિપો ના ભુવાજી છે તેમના રેકડી ના પ્રોગ્રામ પણ લોકો ખુબ પસંદ કરે છે તેઓ પોતાના જીવનમાં દિપો માં ને સર્વોપરી માને છે તેમની માતાજી પ્રત્યે ની શ્રધ્ધા વિશ્વાસ અને ભાવ ખુબ જ છે પોતાના દરેક કાર્યોની.

શરૂઆત તેઓ માતાજી ના નામ થી કરે છે પોતાના સફળ કેરીયર માટે તેઓ માત્ર દિનો માં ને જ જવાબદાર માને છે એ વચ્ચે તાજેતરમાં ગમન ભુવાજી ના ઘેર માં દિપો નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ શુભ પ્રસંગે ગુજરાત ના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા રબારી સમાજના આગેવાનો.

સહીત માં દિપો ના ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એ વચ્ચે ગુજરાત માં પોતાના સુમધુર કંઠે લોકપ્રિય બનેલી સિગંર ઝીલ જોષી પણ ગમન ભુવાજી ના આ શુભ પ્રસંગે પહોંચી હતી તેમને મા દિપોના આશીર્વાદ મેળવી સોશિયલ મીડિયા પર ગમન સાંથલ સાથે અને તેમની પત્ની.
સાથે ની કેટલીક સુદંર તસવીરો શેર કરી છે જેમાં ગમન સાંથલ તેમનું સાલ ઓઢાડી સન્માન કરતા જોવા મળે છે તેમની પત્ની હાથમાં કંકુ સાથે તિલક કરતી જોવા મળે છે આ તસવીરો શેર કરતા ઝીલ જોશીએ લખ્યું હતું કે ગઈ કાલે સાંથલ ગામે ગમન ભુવાજી ના ઘરે દિપો માં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે મને આમંત્રણ આપ્યું.

અને સન્માન કરી આશીર્વાદ આપ્યા એ બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ માં ચેહર ભુવાજી અને એમના અર્ધાંગની મિત્તલ ભાભી ના સાથે રહે હમેશા તેવી પ્રાર્થના તેમની આ તસવીરો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.