બોલીવુડની ગંદકી પરથી એકવાર ફરીથી પડદો ઉંચકાયોછે આ વખતે એવો ખુલાસો થયો છેકે સાંભળીને જમીન નીચેથી જમીન સરકી જશે બૉલીવુડ એક્ટર મંદના કરીમીએ કંગના રાણાવતના શો લોકઅપમાં પોતાના એ!બોર્શન અને પર્સનલ અફેર વિશે ચોંકાવનાર ખુલાસો કર્યો છે જણાવતા કહ્યું કે એ જાણીતા ડાયરેક્ટર.
તેની સાથે પ્રેગ્નન્સી પ્લાન કર્યૂ હતો પરંતુ જયારે તેઓ પ્રેગ્નેટ થઈ ગઈ ત્યારે તેઓ પાછા હટી ગયા તેના કારણે મંદનાએ પોતાનું બાળક ગિરાવવું પડ્યું મંદનાએ જણાવ્યું કે એજ ડાયરેક્ટર મહિલાઓના અધિકારમાં બોલનાર છે અને કેટલાય માટે પ્રેરણા જેમ છે હવે મંદનાના આ ખુલાસા બાદ કેટલાય લોકો કહી રહ્યા છેકે.
આ ડાયરેક્ટર બીજું કોઈ નહીં પરંતુ અનુરાગ કશ્યપ છે હકીમતમાં અનુરાગ અને મંદનાના સબંધ સારા હતા જયારે મીટું મામને અનુરાગ ફસાયા હતા ત્યારે મંદનાએ તેમનો ખુલીને સપોર્ટ કર્યો હતો મંદનાના આ ખુલાસા બાદ કેટલાય લોકોનું કહેવું છેકે અનુરાગના કારણે મંદનાએ પોતાનું એ!બોર્શન કરાવવું પડ્યું હતું.
પરંતુ હજુ સુધી તો માત્ર આ આરોપ છે જ્યાં સુધી મંદના આ મામલે ખુલીને વાત ન કરે ત્યાં આના પર કંઈ પણ ન કહી શકાય પરંતુ મંદનાના આ ખુલાસા પર બોલીવુડની સચ્ચાઈનો ફરીથી એકવાર પડદો ઉંચકાયો છે તેના પહેલા પણ મંદનાએ ડાયરેક્ટર સાજીદ ખાન પર આરોપ લગાવ્યો હતો મંદનાના આ ખુલાસા પર લોકો હેરાન રહી ગયા છે.