મિત્રો પ્રેમ એક એવો સબંધછે જે કોઈ પણ સાથે થઈ શકે યુવક હોય કે યુવતી કે પછી બંને યુવતીઓ મિત્રો સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ અત્યારના જમાનામાં આ બધું સ્વાભાવિક થઈ ગયું છે મિત્રો એવુંજ આ પોસ્ટમાં એક કપલ વિશે બતાવાના છીએ જેને જોઈને લોકો વિચારે છેકે આ બંને છે કોણ.
2003 માં કોટા રાજસ્થાનમાં એક મિડલ ક્લાસ ફેમિલીમાં રિષભનો જન્મ થયો હતો આજે તેને બધા છોટા નવાબ તરીકે ઓળખે છે રિષભ આમતો નોર્મલ યુવતી રીતે જ જમ્યા હતા એમની અવાજ પણ યુવતીઓ જેવીજ પરંતુ જેમ જેમ આ મોટા થઈ રહ્યા હતા ત્યારે એમને અનુભ થઈ રહ્યો હતો કે તેઓ અંદરથી કંઈક બીજા છે.
તેઓ બીજી છોકરીઓ જેવા નથી તેઓ કંઈક અલગ છે રિષભને યુવકોની જેમ રહેવું પસંદ હતું નાના વાળ રાખવા પુરુષ જેવા કપડાં પહેરવા અને તેઓ એક છોકરાની જેમ રહેવા લાગ્યા પરંતુ તમે જયારે તેની અવાજ સાંભળશો ત્યારે અવાજ છોકરીઓ જેવો જ લાગશે એમની પાડોશમાં રહેતી શિવાની અને રિષભ સાથે વિડિઓ એક મિત્ર તરીકે બનાવવા લાગ્યા.
વિડિઓ બનાવતા બનવતા બંને ખુબ એકબીજાની નજીક આવી ગયા શિવાની પરિવારની વિરુદ્ધમાં જઈને રિષભ સાથે રહવા લાગી અને ધર્મ છોડીને મિસ સાઈના ખાન બની ગઈ અત્યારે બંને સંબંધમાં છે અને સાથે વિડિઓ બનાવે છે જણાવી દઈએ બંને યુવતીઓ હોવા છતાં સાથે રહી રહ્યા છે અને હાલમાં સોસીયલ મીડિયામાં આ કપલ બહુ લોકપ્રિય છે.