મલાઈકા અરોડા અને અરબાઝ ખાનના છૂટાછેડા બાદ હવે એમના નાના ભાઈ સોહેલ ખાન અને સીમા સચદેવ પણ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે લગ્નના 24 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે ગયા દીવસોમાં જ બંનેએ અલગ થવા માટે મુંબઈની ફેમિલી કોર્ટમાં અલગ થવા માટે અરજી આપી હતી.
હજુ બંનેની છુંછેડાની અરજી કોર્ટમાં જ પડી છે પરંતુ છૂટાછેડા થાય તેના પહેલા સીમા સચદવે એવો ફેંશલો લીધો છે જેનાથી બધા ચોકી ગયા છે સીમા અને સોહેલ ખાન બંને અલગ થવા જઈ રહ્યા છે બંને પોતાનો 24 વર્ષનો સબંધ પૂરો કરવા જઈ રહ્યા છે બધા અહીં જાણવા માંગે છેકે અલગ થવાનું કારણ શુંછે.
પરંતુ બંને અલગ થાય તેના પહેલા જ સીમા સચદેવે મોટું પગલું ભરતા પોતાના નામની આગળથી લાગતું સરનેલ બદલાવી દીધું છે સીમાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં નામમાં લાગતું ખાન સરનેમ હટાવીને હવે સીમા કિરણ સચદેવ રાખી લીધું છે લગ્ન પહેલા સીમા આજ નામ રાખતી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.