સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફીલ પુષ્પાએ બોલીવુડમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે તેના ડાયલોગ સોન્ગ ગીત અને સ્ટેપ લોકોને ખુબજ પસંદ આવ્યા અત્યારે સોલિસીયલ મીડિયામાં લોકો પુષ્પા ફિલ્મના ડાયલોગ અને સ્ટેપ ફોલોવ કરી રહ્યા છે એમાં સૌથી વધુ સ્ટેપ પુષ્પા ફિલ્મનના શ્રીવલ્લી ગીતનું ચાલ્યું હતું.
જેને દરેક લોકોએ તે સ્ટાઈલમાં કોપી કરીને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી છે એવામાં રાતો રાત સ્ટાર બનનાર રાનુ મંડલ પણ બાકી નથી રહ્યા એમનો વિડિઓ પણ હમણાં વાઈટલ થઈ રહ્યો છે જેમાં તેઓ અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યા છે રાનુ મંડલે શ્રીવલ્લી ગીત પર આ સ્ટેપ કરીને જબરજસ્ત અલ્લુની કોપી.
મારવા જોવા મળી રહ્યા છે વિડિઓ વાઇરલ થતા લોકોએ તેને જબરજસ્ત પસંદ કર્યો છે વિડિઓને અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામમાં 47 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો અને અમે વિશ્વાસ સાથે કહીશુ રાનુ મંડલનો આ વિડિઓ જોઈને તમે પણ પોતાનું હસવું રોકી નહીં શકો વિડિઓ ન જોયો હોય તો ઇન્સ્ટગ્રામ પર જોઈ શકો છો.