Cli

જે નહી શક્યા ધ કપિલ શર્મા શો તેને એક મરાઠી શોએ કરી બતાવ્યું જાણીને તમને પણ થશે ગૌરવ…

Bollywood/Entertainment

કપિલ શર્માને હવે તો શરમ આવી જ જશે કારણ કે એમણે ધ કાશ્મીર ફાઈલ ફિલ્મને પોતાના શોમાં પ્રમોશન કરવાની ના પડી દીધી તે ફિલ્મને હવે એક મરાઠી શોએ પોતાના શોમાં પ્રમોશન કરવાનું નક્કી કર્યું છે અત્યારે પુરા દેશમાં ધ કાશ્મીર ફાઈલ ફિલ્મની ચર્ચા થઈ રહી છે પરંતુ ગયા દિવસોમાં ફિલ્મના ડાયરેક્ટર.

વિવેક અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો કે કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન કરવાની ના પાડવામાં આવી અગ્નિહોત્રીના આ ખુલાસા બાદ કપિલ લોકોના નિશાના પર છે એમના વિરુદ્ધ લગાતાર સોસીયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યા છે કપિલના શોનો બાયલોટ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેના વચ્ચે એક.

મરાઠી શોએ આ ફિલ્મને પ્રમોશન કરવાનું નક્કી કર્યું છે ચલા હવા એયુ ધા મહારાષ્ટ્ર દૌરા મરાઠીનો સૌથી જાણીતો શોછે જે કપિલ શર્મા શોની જેમજ છે અહીં મરાઠી ઇન્ડસ્ટ્રીઝના મોટા મોટા કોમેડિયન લોકોને હસાવે છે હવે આ શોએ ધ કાશ્મીર ફાઈલ ફિલ્મથી જોડાયેલ એક્ટરને પોતાના શોમાં બોલાવીને એક મિશાલ ઉભી કરી છે.

તમે જોયું હશે જેટલા પણ હિન્દી શોછે તેમાં બૉલીવુડ ફિલ્મોનું પ્રમોશન થાય છે પરંતુ ધ કાશ્મીર ફાઈલને કોઈ પણ હિન્દી શોમાં નથી બોલાવાયા પરંતુ અહીં હિન્દી શો વાળાને પણ શરમ આવશે કે જેઓ આ ફિલ્મને પ્રમોશન માટે ન બોલાવી શક્યા તેને એક મરાઠી શોએ બોલાવ્યા મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *