Cli

સાઉથ સ્ટારને બદનામ કરવા માટે તમામ હદો વટાવી દીધી જાણીને તમે પણ રોષે ભરાશે…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મો અત્યારે દેશભરમાં છવાયેલ છે અને એજ વાત કદાચ કેટલાકને હજમ નથી થઈ રહી તેઓ નથી ઇચ્છતા કે સાઉથના સ્ટારને અહીંના લોકો પસંદ કરે એટલે લોકોએ એક નવો એજન્ડા ચલાવ્યો છે અને તેમાં પહેલા શિકાર થયા છે સાઉથના જુનિયર એનટીઆર હકીકતમાં જુનિયર એનટીઆરની એક બ્લેક એન્ડ વાઈટ.

તસ્વીર સામે આવી છે જેમાં એમના સિક્સ પેક એપ્સ દેખાઈ રહ્યા છે હવે ટ્રોલરનું કહેવું છેકે આ ફોટો પૂરું રીતે ફેક છે જેમાં ફોટો માત્ર જુનિયર એનટીઆરનો છે અને બોડી બીજા કોઈની છે કેટલાય લોકો અને એડિટેડ બતાવી રહ્યા છે કેટલાંયનું કહેવું છેકે જુનિયર એનટીઆર તો બહુ મોટા છે ત્રિપલ આરમાં તેની સ્વસ્થ બોડી.

એટલે કે સિક્સ પેક નકલી છે અહીં તે ફોટોશૂટને સેલિબ્રિટી ફોટોગ્રાફર તબુ રત્નાનીને શેર કરી છે એમને લાગ્યું કે તેઓ જુનિયર એનટીઆર વિશે ખોટું જણાવીને ફેમસ થઈ જશે પરંતુ એમને ક્યાં ખબર હતી સામે સાઉથ સ્ટાર છે હકીકતમાં આ ફોટો બિલકુલ સાચો છે તેના શિવાય કેટલાક ફોટો પણ છે જેમાં.

તબુ રત્નાની અને જુનિયર એનટીઆર પણ સાથે જોવા મળી રહ્યા છે જેમાં પણ એનટીઆરના સિક્સ પેક જોવા મળી રહી છે સાઉથમાં અલ્લુ અર્જુનથી લઈને રામચરણ સુધી ફિટજ છે અત્યારે એનટીઆર વિશે ખોટું જે ફેલાવી રહ્યા છે તેને લઈને સાઉથના ચાહકો ટ્રોલરો પણ રોષ કાઢી રહ્યા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *