તમારી બધાની ફેવરિટ એક્ટર હવે માં બની ગઈ છે મિત્રો અત્યારે તારક મહેતા શોમાં એક્ટર શો છોડવાને લઈને ચર્ચાનો વિષય બનેલ છે એક પછી એક એક્ટરે શોને છોડી રહ્યા છે હાલમાં શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધો તેના બાદ મુંનમુન દત્તાનું પણ નામ જોડાયું હતું પરંતુ તેના બાદ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ.
બાયન આપ્યું હતું કે શોના ચાહકોને ફરીથી જૂની દયા ભાભી જોવા મળશે પરંતુ મિત્રો દયા ભાભી એટલે કે દિશા વકાની શોમાં આગમન કરે તે પહેલા જ એમના ઘરે ખુશીઓ એ આગમન કર્યું છે તારક મહેતા શોની પૂર્વ એક્ટર દિશા વકાનીએ એક પુત્રને જન્મ આપ્યો છે અહીં આ ખુશખબરી સાંભળી ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.
દિશા વકાની બીજી વાર માં બની છે પહેલા એમણે 2017 માં એક પુત્રીને જન્મ આપ્યો હતો તેના 4 વર્ષ બાદ બીજા એક પુત્રને જન્મ આપ્યો છે અહીં આ વાતને દિશા વકાનીના ભાઈ સુંદર એટલે કે મયુર વકાનીએ કરી છે મયુરે સોસીયલ સોસીયલ મીડિયામાં જણાવતા કહ્યુંકે હું બીજી વાર મામા બની ગયો છું અમારી ટિમ તરફથી પણ દયાબેનને શુભેછાઓ.