ટીવી સીરીયલ અભિનેત્રી પોતાની એક વેબ સિરીઝ ને લઈ ને વિવાદમાં ફસાઈ છે વેબસીરીઝ ત્રિપલ એક્સ સીઝન 2 માં વાંધાજનક દ્વસ્યો અને ભારતીય સૈનિકોની પત્નીઓને ખોટી રીતે પ્રસ્તુત કરી લોકોની લાગણીઓ દુભાવવાના આરોપ થી બેગુસરાય કોર્ટૈ એમને ફટકાર લગાડી હતી તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ એમને.
ફટકાર લગાડી છે સુપ્રીમ કોર્ટ એકતા કપૂર વિરોધ દાખલ થયેલી આ અરજી પર સુનાવણી કરી હતી જેમાં સુપ્રીમ કોર્ટ ના જજ અજય રસ્તોગી અને સીટી રવિકુમારની પીટે કહ્યું કાંઈક કરવું પડશે તમે આ દેશના યુવા પેઢીની માનસિકતા ને દૂષિત કરો છો તમે કેવા કન્ટેન્ટ બનાવો છો જે બધા માટે રજુ કરો છો જજની આ ફટકાર.
પછી એકતા કપુર ના વકીલ મુકુલ રોહત્કી એ કહ્યું આ વેબ સિરીઝને માત્ર સસક્રીબ્રસન બાદ જ જોઈ શકાય છે અને આપણા દેશમા પોતાની પસંદ જોવાની આઝાદીછે આ વાત પર સુપ્રિમ કોર્ટના જજે એકતા કપુર ને કહ્યું તમે દરેક વાર કોર્ટમાં આવો તો અમે તમારા વખાણ તો કરી નથી શકતા ને આ પ્રકારની અરજીઓ દાખલ.
થવા પણ અમે રોક લગાવીશું આ અદાલત એવા લોકો માટે છે જેમની પાસે અવાજ નથી કોર્ટે એકતા કપુરની ઝાટકણી કાઢી હતી દેશ માટે લડતા સૈનીકોને ન્યાય નથી મળી શકતો તો આમ આદમીની દેશમાં સ્થિતિ શું હસે એકતા કપુરની આ વેબસીરીઝ માં દેખાડ્યું છેકે જ્યારે દેશનો સૈનીક.
સરહદ પર જાય છે ત્યારે પોતાના પરીવારને ઘેર મુકીને જાય છે આ વેબ સિરીઝમા દેખાડવામાં આવ્યુ છેકે એ સૈનીક ની પત્ની એના પતીની વર્દી કોઈ અન્ય પુરુષને પહેરાવી એની સાથે અવૈધ સંબંધો બનાવે છે જેના પણ શરુઆતમા સૈનીક એસોસિયેશને વિરોધ જતાવ્યો હતો અને લોકોપણ ખુબ વિરોધ કરી રહ્યા છે.