Cli

વર્ષો બાદ સારાઅલી ખાનને યાદ આવી શુશાંતસિંહ રાજપૂતની અને કબુલી સૌથી મોટી સચ્ચાઈ…

Bollywood/Entertainment Breaking

સારાઅલી ખાનને યાદ આવી શુશાંતસિંહ રાજપૂતની સારાએ બહુ લાંબા સમય બાદ શુશાંતનુ નામ લીધું અને શુશાંત વિશે ઘણુંબધું કહ્યું જણાવી દઈએ સારાએ પોતાના કરિયરની શરૂઆત શુશાંતસિંહ સાથે કેદારનાથ ફિલ્મથી કરી હતી અને તે દરમિયાન શુશાંતના એક મિત્રએ ખુલાસો કર્યો હતો કે બંને વચ્ચે રોમાન્સ હતો એકબીજાની બહુ ઈજ્જત કરતા હતા અને જોડી બહુ સારી હતી.

રિયા ચક્રવર્તીએ ખુલાસો કર્યો હતો કે શુશાંત અને સારા બેન્કોક રજાઓ ગાળવા પણ ગયા હતા અને તે રજાઓમાં શુશાંતે 17 લાખ રૂપિયા ખર્ચ્યા હતા શુશાંતની ફિલ્મ કેદારનાથને સારો સહકાર મળ્યો હતો તે ફિલ્મને ત્રણ વર્ષ પુરા થયા છે અહીં તેને યાદ કરતા સારાએ ફિલ્મની વાત કરતા શુશાંતની પણ વાત કરી છે.

સારાએ કહ્યું આ તેની પ્રથમ ફિલ્મ હતી મને બહુ કઈ આવડતું ન હતું શુશાંત ઈન્ડસ્ટ્રીઝમાં સિનિયર હતા બહુ સારા અભિનેતા હતા એમનાથી મને બહુ ઘણું શીખવા મળ્યું હતું અને સારાએ વધુમાં કહ્યું ગટ્ટુ કપૂર જેઓ તે ફિલ્મના ડાયરેક્ટર હતા એમનાથી જેટલું શીખ્યું છે તેટલું શુશાંતથી પણ શીખ્યું છે.

મતલબ કે બંનેએ મને બરાબર શીખવ્યું છે શુશાંતે સારાને તે ફિલ્મમાં બહુ મદદ કરી હતી સારા વધુમાં કહે છે જયારે પ્રથમ ફિલ્મમાં હું થોડી ગભરાહટ અનુભવતી હતી પરંતુ શુશાંતના સહકારથી બધું સારું થઈ શહતું ક્યું અહીં ઘણા સમય બાદ સારાઅલી ખાનને શુશાંતની યાદ આવી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *