Cli

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

Uncategorized

રાજ્યમાં ભર શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો છે સવારે ઉડતા જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભરશિયાળે ક મોસમી વરસાદ વરસ્યો જેથી ખેડૂતોની આ ક મોસમી વરસાદે ચિંતા વધારી દીધી છે. નમસ્કાર તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. વાત કરીએ પોરબંદર જિલ્લાની તો વહેલી સવારથી જ વરસાદી ઝાપટા વરસ્યા હતા

સુદામા ચોક એરપોર્ટ વિસ્તાર કમડાબાગ છાયા સહિત શહેરના અનેક વિસ્તારોમાં માવઠું નોંધાયું હતું અચાનક વરસેલા વરસાદના કારણે શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા માત્ર

પોરબંદર જ નહીં પરંતુ રાણાવાવ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે અગાઉથી કરેલી આગાહીની અસર બુધવારે વહેલી સવારે જોવા મળી. સવારના 6:00 થી 7:00 વાગ્યા વચ્ચે એક એક વાતાવરણમાં પલટો આવ્યો

અને સરકારી આંકડા મુજબ પોરબંદર શહેરમાં અંદાજે 3 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. બે દિવસથી તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો હતો ત્યારે આ વરસાદે ઠંડીનું મોજું વધુ તીવ્ર બનાવ્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં બદલાવ નોંધાયો છે. અમીરગઢ, દાતા અને અંબાજી વિસ્તારમાં વાદળછાયુંવાતાવરણ છવાયું હતું પાલનપુર અને વડગામમાં પણ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા. હવામાન વિભાગે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ ક મોસમી વરસાદની આગાહી કરી છે

જેના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભરશિયાળે માવઠું જામ્યું. ખંભાડિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક મોસમી વરસાદ નોંધાયો છે. હજરાળપુર, મુવાણા, સોનાડી, દાતારડા જેવા ગામોમાં સામાન્ય વરસાદ પડતા પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ [સંગીત] રહી છે. શિયાડાની ઠંડી વચ્ચે ચોમાસા જેવો અનુભવ થતા જ જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગનાજણાવ્યા મુજબ રાજ્યમાં આગામી બે દિવસ ક મોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં કચ્છના છૂટા છવા વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

31 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી પાટણ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સાથે જ 48 કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની પણ આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શિયાળાની સીઝનમાં હજુ સુધી કાતિલ ઠંડીનો દોર શરૂ થયો નથી. સામાન્ય રીતે નવેમ્બર અંત અથવા ડિસેમ્બરનીશરૂઆતમાં જ કડકડતી ઠંડી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણનો સ્વભાવ સતત બદલાતો જોવા મળી રહ્યો છે. એક તરફ અણધારો વરસાદ બીજી તરફ પાકને થતું સંભવિત નુકસાન ભર શિયાળે વરસેલું આ માવઠું જગતના તાતના મનમાં ચિંતા વધારી રહ્યું છે. તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કોમેન્ટ્સ કરી જણાવો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન ક્લિક કરો જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. નમસ્કાર. 31 જન્યુરી કો કચ્છ દ્વારકા જામનગર મોરબી પાટણ ઓર બનસકાંઠામે લાઈટ રેન હોને કા સંભાવના હે આઈસોલેટેડપ્લેસીસમે ઓર

જો લઘુતમ તાપમાન કા બાત કરે તો અભી જો અગલે દો દિન હે 30 ઓર 30 ડિસેમ્બર કોઈ બડા બદલા નહિ રહેગા લઘુતમ તાપમાન મે ઉસકે આગે દો દિન તાપમાન મે દો સે 3 ડિગ્રી સેન્ટિગ્રેડ ફોલ હોેગી ઓર ઉસકે આગે તન દિન ફીર ટેમ્પરેચર રાઈઝ હોગી દો સે 3 ડિગ્રી સેન્ટિગ્રેડ અહમદાબાદ કા જો પૂર્વાનુમાન દિયા ગયા હે ઇસમે મેનલી ક્લિયર કા હ રહેગા ઓર લઘુતમ તાપમાન જો હે 15 ડિગ્રી સેન્ટિગ્રેડ કે આસપાસ રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હે ઓર જો કોસ્ટલ ક્ષેત્રમે જો હમારા તટીય ક્ષેત્ર હે ગુજરાત કી ઇસમે જો પવન કા દિશા હે ઉત્તર પશ્ચિમ સે ઉત્તર દિશા સે પવન કા ફ્લોરહેગી ઓર ઇસકા સ્પીડ જો હોગા 15 સે 20 નોટ રહેગી

સબસે કમ તાપમાન લઘુતમ તાપમાન રેકોર્ડ હવા હે નાલિયા મે 12.6 ગ્રી સેન્ટિગ્રેડ જો કી નોર્મલ સે 3.1 ગ્રી સેન્ટિગ્રેડ જ્યાદા હે અહમદાબાદ મે 14.8 ગ્રી સેન્ટિગ્રેડ જો નોર્મલ સે 2.6 ડિગ્રી જ્યાદા હે ગાંધીનગર મે 14 ડિગ્રી સેન્ટિગ્રેડ રેકોર્ડ હુવા હે જો નોર્મલ સે 1 ડિગ્રી સેન્ટિગ્રેડ નીચે હે સુરત મે 15.7 ડિગ્રી સેન્ટિગ્રેડ દર્જ હુવા હે જો કી નોર્મલ સે પસ ગ્રી સેન્ટિગ્રેડ ઉપર હે રાજકોટ મે 14.2 જો નોર્મલ સે 1.7 ગ્રી સેન્ટગ્રેડ ઉપર હેડ પાસ કર રહે હે ઉસકા જો પોઝીશન હે 54ડિગ્રી ઇસ્ટ ઓર 30 ગ્રી નોર્થ ઇસકા જો મિડલ ટ્રપોસ્ફેરિક ટ્રાફ હે વો ઉસકા એક્સિસ પાસ કર હે એ મિન લેવલ 5.8 8 કમ વિલ પર પાસ કર હે ઇસકે કારણ એ બારિશ કા સંભાવના બનેગા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *