ગુજરાતવાસીઓએ માવઠાનો માર સહન કર્યો અને થોડી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે પરંતુ હવે આવી રહ્યો છે ઠંડીનો એક મોટો રાઉન્ડ ભાઈ શિયાળો છે એટલે ઠંડી તો સહન કરવી પડશે પરંતુ ક્યારથી શરૂ થવાની છે અને ક્યાં ક્યાં તમે ઠૂઠવાવાના છો
એ આજે જાણી લઈએ તો અત્રિયા શેટ્ટી જે હવામાન નિષ્ણાત છે અત્રિયા શેટ્ટીનું અનુમાન છે કે આવી રહ્યો છે ઠંડીનો પહેલો રાઉન્ડ અને મોટો એક રાઉન્ડ આવી રહ્યો છે તો ક્યાં કેટલા ડિગ્રી ઠંડી પડવાની છે તેનું અનુમાન જે લગા આપવામાં આવ્યું છે તે કઈક આ મુજબ છે. 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ ઠંડી પડશે કયાવિસ્તારોમાં જ્યાં આપને પિંક કલર જોવા મળી રહ્યો છે
એટલે આ જે વિસ્તારો છે તો કયા વિસ્તારો છે આપને ઝડપથી હું જણાવી દઉં છું ઉત્તર અને ખાસ કરીને કચ્છના એ વિસ્તારોથી લઈ લઈએ તો અહીંયા રાપર છે ધોરાવીરા છે ખાવડા છે આ વિસ્તારો આ સાથે જ સાંતલપુર થરાદ ડીસા પાલનપુર અમીરગઢ પાટણ ખેરાલુ આ સાથે મહેસાણા હિંમતનગર મોડાસા મહીસાગર ગોધરા અને ચોટીલાની આસપાસનો પણ થોડોક વિસ્તાર છે
તો આ એવા વિસ્તારો છે કે જ્યાં ઠંડી વધારે છોટા ઉદયપુર માફ કરશો ચોટીલા નહી છોટા ઉદયપુરમાં ઠંડીનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે તો મોરબીમાં પણ વધારે ઠંડીપડવાની છે રાજકોટ અમરેલી આ નાના નાના એક ડોટ આપને જોવા મળશે તો આ વિસ્તારોમાં પણ ઠંડી વધારે પડવાની છે ઉપલેટામાં પણ અને
જૂનાગઢમાં પણ ઠંડીનો એક સુપર્બ રાઉન્ડ આવી રહ્યો છે શિયાળો છે એટલે થોડી ઠંડીમાં તમારે ઠૂઠવાવું પણ પડશે કારણ કે સીઝનપ પ્રમાણે એ જે વાતાવરણ થતું હોય છે અનુકૂળ પણ હોય છે અને જરૂરી પણ હોય છે તો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વ્યારામાં પણ અને સાપુતારામાં પણ ઠંડીનો એક જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે ખાસ કરીને 7 તારીખથી 14 નવેમ્બર એટલે કે નવેમ્બરનું બીજું અઠવાડિયું જે છે એ વધારે ઠંડું રહેવાનું છે. આ જ્યાં પિંક સ્પોટ આપને જોવા મળીરહ્યા છે.
આ એવા વિસ્તારો છે કે જ્યાં 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ ઠંડી પડવાની છે એટલે સામાન્ય જે ઠંડી હોય છે એ એના કરતાં વધારે ઠંડી આપણને શરૂઆતના રાઉન્ડમાં જ જોવા મળવાની છે. હવે જ્યાં આપણને આ બ્લુ કલર જોવા મળી રહ્યો છે. ત્યાં કેટલી ઠંડી પડશે? તો 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ જ્યાં બ્લુ કલર જોવા મળી રહ્યો છે. એટલે ઘાટો જે બ્લુ કલર જ્યાં આપણને જોવા મળી રહ્યો છે એ એવા વસ્તારો છે કે જ્યાં ઠંડી કેટલી હશે? તો 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ અહીંયા ઠંડી પડવાની છે. એમાં સૌરાષ્ટ્રનો કેટલાક વિસ્તાર છે એટલે કે જૂનાગઢની આસપાસનોવિસ્તાર ઉપલેટાની આસપાસનો વિસ્તાર અમરેલી જિલ્લામાં પણ એટલે અમરેલી મુખ્ય જે સ્પોટ છે એને બાદ કરતાં બાકીનો જે વિસ્તાર છે
ત્યાં એટલી રાજકોટમાં પણ આસપાસનો વિસ્તાર છે ત્યાંથી પણ 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ અહીંયા પણ ઠંડી પડવાની છે એટલે કે આ એવા જિલ્લાઓ છે જ્યાં 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાનું છે એમાં મધ્ય ગુજરાતનો પણ ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય શહેરનો થોડો વિસ્તાર પણ આવી ગયો આ સાથે નળિયાદનો વિસ્તાર છે તો આ આખો એવો પટ્ટો છે કે જ્યાં દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને ત્યારબાદ સૌરાષ્ટ્રનો પણ મોટા ભાગનો વિસ્તાર છે કે જ્યાં ઠંડીમાં લોકો ઠૂઠવાઈજવાના છે. આ સાથે જે આસમાની કલર જોવા મળી રહ્યો છે જ્યાં 12 થી 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાનું છે. હવે આસમાની કલરનો આ પટ્ટો જોઈ લો ભુજ છે આ સાથે ગાંધી ગાંધીધામની આસપાસનો પણ વિસ્તાર છે કે જ્યાં એટલું તાપમાન રહેવાનું છે અહિંયા ધ્રોલ જામનગરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ એટલું તાપમાન રહી શકે છે ભાવનગરમાં પણ ઠંડીનો ચમકારો અહિયા પણ અનુભવા હશે તો મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે અમદાવાદને બાદ કરતા જે વિસ્તારો છે સુરેન્દ્રનગર છે બીજા પણ કેટલાક વિસ્તારો છે ધોલેરા આસપાસનો જે ઉપરનો
જે વિસ્તાર છે ત્યાં પણ જોવા મળશેઅને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં પણ જોવા મળવાની છે એટલે આ રીતે આ ઠંડીનો રાઉન્ડ રહેવાનો છે એ પણ નવેમ્બરનું જે બીજું અઠવાડિયું છે એટલે કે સાત થી લઈ અને 14 નવેમ્બર સુધી ઠંડીમાં ઠૂઠવાવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે આવી રહ્યો જે ઠંડીનો આ પહેલો રાઉન્ડ હવામાં નિશાંત અથરિયા શેઠીએ આનું અનુમાન લગાવ્યું છે. જ્યારે કે જે બીજા વિસ્તારો આપ જોઈ રહ્યા છો
ત્યાં પણ ઠંડી પડશે પરંતુ એ 14 થી 16ડિગ્રીની આસપાસ હશે જ્યાં આપણે ગ્રીન કલર જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા 15 ડિગ્રીની આસપાસ આ તાપમાન રહી શકે છે એટલે ઠંડી અહીંયા પણ આવશે કારણ કે ઉત્તર ભારતનાજે વિસ્તારો છે ત્યાં આપ જોઈ રહ્યા છો ત્યાં અત્યારે હીમવર્ષા ફરી એક વખત શરૂ થઈ ગઈ છે ત્યાં સ્નોફોલ થઈ રહ્યો છે અને ત્યાં જ્યારે ઉત્તર પૂર્વીયના જે પવનો છે જે ફૂકાવાના શરૂ થઈ ગયા છે અને જેના કારણે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળવાની છે માટે કહીએ છીએ ઠંડી માટે તૈયાર રહેજો