Cli
શું નોરા ફતેહી બનશે શાહરુખ ખાન ના છોકરા ની વહુ ? જાણો ચોંકાવનાર સચ્ચાઈ...

શું નોરા ફતેહી બનશે શાહરુખ ખાન ના છોકરા ની વહુ ? જાણો ચોંકાવનાર સચ્ચાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવા નવા કપલ્સ બનતા રહે છે અને એમની ખબરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પરંતુ એ વચ્ચે તાજેતરમાં એવી ખબર સામે આવી છે જેને લઈને તમામ ન્યુઝ ચેનલો માં આ ચર્ચાઓ થવા પામી છે બોલીવુડ કિગંખાન શાહરુખ ખાન નો દિકરો આર્યન ખાન સુપર ડાન્સર.

બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી ને ડેટ કરી રહ્યો છે જેને લઈને ઘણી બધી તસવીરો પણ સામે આવી છે એક સોસીયલ મિડિયા યુઝરે સોશિયલ મીડિયા પર મુંબઈ પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં કરણ જોહર સુહાના ખાન અને આર્યન ખાન જોવા મળતા હતા એક તસવીરમાં એક મહીલા નોરા ફતેહી.

સાથે પોઝ આપી રહી હતી એજ મહીલા આર્યન ખાન સાથે એ જ ડ્રેસ માં પોઝ આપતી જોવા મળી હતી જે તસવીરો મા એ સાબીત થયું કે નોરા ફતેહી અને આર્યન ખાન એક સાથે આ પાર્ટીમાં હાજર હતા નોરા ફતેહી અને આર્યન ખાનને બંનેને એક રેસ્ટોરન્ટમાં એક ટેબલ પર ડિનર કરતા પણ જોવામાં આવ્યા હતા.

પરંતુ એ વાતથી બંનેના રીલેશનશીપ ની પૃષ્ઠી થઈ શકતી નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોય એવું ઘણા બધા લોકો નું કહેવું છે તો ઘણા યુઝરો આર્યન ખાન નોરા ફતેહી ને ડેટ કરી રહ્યા છે એવું જણાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર પણ આ વાતની ખુબ ચર્ચાઓ થવા પામી છે નોરા ફતેહી.

આઈટમ સોંગ થકી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં ધમાલ મચાવી રહી છે નોરા ફતેહીનો ડાન્સ લોકો ખુબ પસંદ કરે છે નોરા ફતેહી ને ફિફા વર્લ્ડકપ મા પણ સ્થાન આપવામાં આવ્યું હતું સાથે ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો માં માધુરી દિક્ષિત સાથે જજ પણ લાંબો.

સમય સુધી રહી હતી નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામના ધરાવે છે તો આર્યન ખાન પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ડીરેક્ટર તરીકે પોતાના કેરીયર ની શરૂઆત કરી ચુક્યા છે સાથે તે બોલીવુડ કિંગ ખાન શાહરુખ ખાનના દિકરા હોવાથી આ વાત ને ખુબ ઉછાળવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *