] વર્ષ 2015 માં આવેલી અજય દેવગન અભિનીત ફિલ્મ દ્રશ્યમ તમે જોયા છે જેના અંતમાં આખી મર્ડર મિસ્ટ્રીનો પરદાફાસ થાય છે ફિલ્મની જે કહાણી છે તેમાં લાશને નવા બની રહેલા પોલીસ સ્ટેશન નીચે દાંટી દેવામાં આવી હતી આવી જ એક થ્રિલરની ભરપૂર ઘટના અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં બની છે આ ઘટના ક્રાઈમની કોઈ વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવી છે ફતેવાડી કેનાલ પાસે અહેમદી રો હાઉસ મકાનના મકાન નંબર એ છ માં પતિ સમીર પત્ની રૂબી અને તેમના બે બાળકો રહેતાહતા
મૂળ સમીર કડિયા કામ કરતો હતો અને રૂબી હાઉસવાઈફ હતી બંને 2015 માં પ્રેમ લગ્ન કર્યા અને લગ્ન બાદ બિહારથી અમદાવાદ આવી ગયા પછી સમીરે તેના પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યું તેમનું જીવન ખૂબ જ સુખેથી પસાર થઈ રહ્યું હતું પરંતુ સમીરની દારૂ પીવાની કુટીવથી રૂબી કંટાળી ગઈ તેમના વચ્ચે અવારનવાર ઝગડા શરૂ થઈ ગયા આ દરમિયાન અચાનક જ તેમની જિંદગીમાં એક શખસની એન્ટ્રી થઈ અને બધુ જ બદલાવા લાગ્યું બંને વચ્ચે ઝગડા વધવા લાગ્યા પરંતુ આ ઝગડાની કોઈ જાણકારી આજુબાજુના લોકોને ન હતી લોકોને લાગતું હતું કે રૂબી અને સમીર વચ્ચે બધુંજ બરાબર ચાલી રહ્યું છે જે રૂબી એક સમયે સમીરને પ્રેમ કરતી હતી સમીર માટે પોતાનું બધું જ છોડીને આવી હતી તે રૂબી હવે બે મકાન છોડીને રહેતા ઇમરાનને પ્રેમ કરવા લાગી ઇમરાન પણ પોતાની બે પત્નીઓને છોડીને રૂબીના પ્રેમમાં પાગલ બની ગયો તે રૂબી માટે કઈ પણ કરવા માટે તૈયાર હતું. ઇમરાનને કુલ ચાર બાળકો હતા જેમાં બે બાળકો પહેલી પત્ની અને બે બાળકો બીજી પત્નીના હતા. આમ રૂબી જેના પ્રેમમાં પડી હતી તે ચાર ચાર સંતાનોનો પિતા હતો તે પોતે કલર કામ કરતો હતો.
ઇમરાનના કારણે રૂબી અને સમીર વચ્ચે ઝગડા વધી ગયા રૂબીને હવે સમીર સાથે ફાવતુંનહતું જેથી તેણે પોતાના પ્રેમીને પામવા માટે પતિનું ઘાસડ કાઢી નાખવાનો પ્લાન બનાવ્યું સાતે રૂબી અંસારીએ તેના પ્રેમી ઇમરાન ઉપરાંત અન્ય બે લોકોની સાથે આ એક પ્લાન બનાવ્યો જેમના નામ ફેઝાન અને સાહિલ છે જેમાં સાહિલ ઇમરાનના મામાનો દીકરો છે અને ફેઝાન માસીનો દીકરો છે ચારે મળીને સમીરનું ઢીમ ઢાળવાનો કાળસુ રચ્યું એક દિવસ રાત્રિના સમયે સમીરના બાળકો સૂતા હતા તે વખતે જ પોતાની નક્કી કરેલા પ્રાણ પ્રમાણે ઇમરાન ફેઝાન સાહિલ અને રૂબીએ સમીરની ગળું કાપીને હત્યા કરી નાખી આ હત્યા એ ઘરની અંદર કરવામાં આવી હતી જ્યાં રૂબી ક્યારેક પોતાના સમીરને કબાબબનાવીને ખવડાવતી હતી તો ક્યારેક બિરિયાની બનાવીને પીરસતી હતી ત્યાં જ રૂબીએ પોતાના પતિને જીવતો પતાવી દીધો હત્યા કર્યા પછી સવાલ હતો કે બોડીનું હવે શું કરશું જો કે પોતાનો પતિ કળયા કામ કરતો હોવાથી રૂબીને થયું હશે કે
તેને પણ ચણી નાખવામાં આવે અને તે પણ કિચનમાં જ એ કિચન જ્યાં એક સમયે ચિકન કરી સુગંધ આવતી હતી ત્યાં પતિના લોહીના ખાબોચિયાથી દુર્ગંધ આવી રહી હતી આખરે નક્કી થયા મુજબ કિચનની અંદર જ એક નાનકડો ખાડો ખોદવામાં આવ્યો કારણ કે ઘર નાનું હોવાથી થી ખાડો વધારે મોટો થઈ શકે તેમ ન હતો ખાડાની અંદર લાશના ટુકડાનેદાંટવામાં આવ્યા ત્યારબાદ તેની ઉપર સિમેન્ટનું ફ્લોરિંગ કરી દેવાયું અને તેની ઉપર ટાઈલ્સ ફ્લીટ કરી દેવામાં આવી એટલું જ નહીં જ્યાં જ્યાં લોહી હતું તે બધું જ કપડાથી સાફ કરી દેવામાં આવ્યું અને પુરાવાઓનો નાશ કરાયો અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસજે જાડેજા સાહેબ એમને ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઈમ બ્રાંચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે
એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનનીઅંદર ખાડા ખોદી દાંઠવામાં આવે અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઈલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાન ને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરત ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમ જ એમના સાથના આરોપી ફૈજુ અને સાહેલ એમની બાબત અમારે ક્રાઈમ બ્રાંચ દ્વારા શોધખોલ ચાલુ છે. હત્યાબાદ પણ રૂબીના ચહેરા પરનો રંગ ઉડ્યો ન હતો કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈની હત્યા કરે તો તેને થોડો પણ અફસોસ ભાવ હોય જ્યારે આ કેસમાં તો રૂબીએ પતિની જ હત્યા કરી હતી તેમ છતાં તેના ચહેરા પરના હાવભાવ સાવ સામાન્ય પરંતુ સમીર જોવા ન મળતા લોકો તેનેપૂછવા લાગ્યા હતા કે
સમીર ક્યાં છે જેના જવાબમાં રૂબી કહે હતી કે મારો પતિ દુબઈ ગયો છે મારી સાથે તે ફોન ઉપર રોજ વાતચીત કરે છે. બસ આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. લોકોએ રૂબીએ ઉપજાવેલી વાર્તામાં સત્યવાન લીધું. આ કેસમાં હવે રૂબી અને તેના પ્રેમી ઇમરાનને લાગવા લાગ્યું કે હવે કોઈને કશો ખ્યાલ નહીં આવે. પોલીસને પણ કોઈ જ ખબર નહીં પડે કારણ કે સમીર એવી કોઈ જાણીતી વ્યક્તિ ન હતી કે લોકો તેને શોધવા આવે. સમીરની હત્યા બાદ રૂબી હવે એકલી હતી જેથી ઇમરાન તેના ઘરે અવરજવર કરતો હતો. જેથી બધાને એ ખ્યાલ આવી ગયો કે ઇમરાન અને રૂબી એકબીજાને પ્રેમ કરીરહ્યા છે આ વાતની જાણ ઇમરાનની પત્નીને પણ થઈ ગઈ જેનો વિરોધ કરતા ઇમરાને તેની પત્નીને પણ માર માર્યો હતો આ બધાની વચ્ચે સમીરની હત્યાને બે મહિના જેટલો સમય પસાર થઈ ચૂક્યો હતો પતિના મોત બાદ પણ રૂબી જાણે કંઈ જ થયું ન હોય તેમ એ રીતે ઘરમાં રહેતી
એક દિવસ તેણે પોતાના પતિના નવા નવા કપડા પણ સળગાવી દીધા કોઈએ પૂછ્યું કે કેમ નવા કપડા સળગાવી રહી છે તો રૂબીએ કહ્યું કે આ કપડાની હવે કંઈ જરૂર નથી જો કે એક દિવસ તે પોતાનો સામાન લઈને ઘરેથી નીકળતી હતી જેથી લોકોએ પૂછ્યું કે ક્યાં જાય છે તો તેણે કહ્યું કે હવે તેના માતા પિતાને ત્યાંરહેવા જાય છે. ઠીક તે જ દિવસથી ઇમરાન પણ ત્યાંથી ફરાર થઈ ગયો રૂબી અને ઇમરાન બંને સાથે રહેતા હતા ત્યાર પછી બંનેમાંથી કોઈ પણ પાછા ફતેવાડી વિસ્તારમાં જોવા મળ્યા નહીં લોકો પણ આ વાતને જાણે ભૂલી ગયા હતા આદમી અચ્છા થાઓ બસ યે હે કે આદમી બહુત અચ્છા થા કડિયા કામ કરતા થે યહા સે વહા તક જાતા હો તો કિસી કો નજર ઉઠા કે દેખે એસા નહિ થા આદમી અચ્છા થા ઓર ઓરત કા ફિર ક્યા હે કે ઓરત સે તો અપને કભી બાતચીત હો નહિ હોવે વો ઘર મે ઘર મે રહેતી થી જયાદા કરકે પર યે કેસા હુવા ક્યા હુવા ઉસ આદમી કે સાથ મે ઉસકા કેસા ફેર હુવા જો ઇમરાન બોલતે હેવો ઉસકા કોઈ અફેર થા તો ઉસકે સાથ મે એસા હુવા ય સબ ઇસ તરીકે સે સબ કલ બહાર આયા હા ઇમરાન યહા આતા જાતા થા ને યહ રહેતા થા ઉસકી એક ઓરત ભાડે પે રહેતી થી યહા પે ઉસકી ભી એક ઓરત ઓર થી યહા પે રહેતી થી તો વો ઓરત કે સાથ મે રહેતા થા ઓર ઉસકે અંદર કબ ઉનકા ફેર હો ગયા ક્યા કબ રાતો રાત બિચારા વો ખતમ કર દિયા વો ખબર નહિ કિસી કો લોકોને હજુ પણ ખ્યાલ ન હતો કે તેમની સોસાયટીના મકાન નંબરએ છ માં એક વર્ષ પહેલા મર્ડર થયું હતું
અને તેની લાશ કિચનની અંદર દાંટી દેવામાં આવી છે પરંતુ ઇમરાને આપેલી કબુલાતના આધારે 4 નવેમ્બરે અચાનક જ ક્રાઈમબ્રાંચની ટીમ સોસાયટીમાં પહોંચતા લોકોમાં કુતુહલ ફેલાયું કે આખરે અહીં પોલીસ કેમ આવી છે ક્રાઈમ બ્રાંચની ટીમ ઇમરાનની કબુલાત પ્રમાણે ઘરના કિચનમાં ખાડો ખોદે છે જેમાંથી સબીરનું માનવ કંકાલ મળી આવે છે જેને પોલીસે એફએસએલમાં મોકલી આપ્યું છે. દ્રશ્યમ ફિલ્મ જો આપણે જોઈ હોય તો તેમાં બનેલો જે ભેદ જે ઉકેલવામાં આવ્યો પિક્ચરના લાસ્ટમાં પરંતુ ખરેખર શું આવું બની શકે ખરી જી બિલકુલ અત્યારે હાલમાં અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં આવો એક બનાવ બન્યો છે અને મારી પાછળ હાલમાં આપ જે દ્રશ્યો જુઓ છો તે એ મકાન છે કે જે જગ્યાએ આ બનાવબન્યો છે. દ્રશ્યમ ફિલ્મમાં જેમ આપે જોયું કે જે વ્યક્તિ હતો તેને દાંટી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો ભેદ છે તે ઉકેલવામાં આવ્યો હતો. ત્યારે આ મકાન જ એ છે કે જે જગ્યા પર રૂબી નામની પત્ની અને તેની સાથે સમીર નામનો તેનો પતિ બંને જગ્યા ખૂબ જ ખુશીથી રહેતા હતા ત્યારે અત્યારે હાલમાં જે પ્રમાણે આપ જે આ દ્રશ્યો જુઓ છો તે ખુશીનો આ દ્રશ્યોની જગ્યા પર આ ખાડો ખોદીને સમીરને અંદર દાંટવામાં આવ્યો હતો સમીરની અંદર દાંટીને પત્ની રૂબી અને સાથે જ તેનો જે પ્રેમી હતો તે ઇમરાન આ બંને જણા અહીં પોતે હસી ખુશીથી રહેતા હતા મહત્વનીવાત એ છે કે
અહીયા તેને દાંટીને ત્યારબાદ તે પોતે અહીથી જતા રહ્યા હતા અહીયાં હાલમાં ઇમરાન જે છે પ્રેમી તેમના સગા છે તેમને આપણી સાથે છે પહેલા તો તમારું નામ શું છે મુમતાજ વાઘેલા ઇમરાન જે તો આપનું શું લાગે છે મારો વાણીયો થાય છે આજે ઘટના આખી સામે આવી છે આપ પોતે અહીયા શું કરતા હતા અને ઇમરાન અહીયા શું કરતો? ઇમરાન કલર કામ કરે છે અને એની પત્નીને લઈને 11 નંબરમાં રહેતો હતો આ લાઈનમાં એમાં આ 11 નંબર એમાં રહેતો હતો. સમીર છ નંબરમાં રહેતો હતો એની પત્નીની સાથે એના બે બાળકો લઈને અને ઇમરાન જે છે એની બે બાળકીઓને લઈને ત્યાં રહેતો હતો બરાબર એમની સાથેકેવી રીતના શું અફેર થયો છે કેવી રીતના થયો છે એ મને કાંઈ ખબર છે નહી છ મહિના પછી મને ખબર પડી કે લોકોએ અફેર કર્યો છે અને અફેર ચાલે છે જ્યારે કે હાલા સેનાને મારી ને એનો હાથ ભાંગી નાખ્યો ત્યારે અમને ખબર પડી મેં પૂછ્યું સેનાને તને કોણે મારી તો કે મને ઇમરાને મારી મે કીધું કેમ તો કે રૂબીને લીધે મને મારી બસ ત્યારે પછી મને ખબર પડી પડી ગઈ એનો અફેર છે આની સાથે આ ઘટનામાં એક પણ આરોપીના પકડાવવાના ચાન્સીસ શૂન્ય હતા
કારણ કે આ ઘટના વિશે કોઈને કંઈ ખ્યાલ ન હતો પરંતુ કહેવાય છે કે ખરાબ કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. આકેસમાં પોલીસના અંગત બાતમીદારોએ આખો કેસ ઉકેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ઘૂમ થયાના 15 દિવસ બાદ તેની પત્ની અને તેનો પ્રેમી ફરાર થઈ ગયા છે જેના આધારે પોલીસે ઇમરાનને શોધીને તેના ઉપર વજ ગોઠવી ત્યારબાદ તેની અટકાયત કરીને કડકાઈથી પૂછપરજ કરતા તેણે વટાણા વેરી દીધા ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ રૂબી ફેઝાન અને સાહિલને પણ ઝડપી પાડ્યા છે. સૌ કોઈને હેરાન કરી દેનારા આવા તો અનેક કેસ બનતા હોય છે પરંતુ કાયદો કોઈને છોડતો નથી તે ગુનેગારોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તમે પણ એમમાનતા હો કે રાતોરાત તમે કોઈને મારી નાખશો અને તેની કોઈને ખબર નહીં પડે તો તમારે એ યાદ રાખવું જોઈએ કે પોલીસને આ વાતની જાણ કોઈપણ રીતે થઈ જાય છે અને કોઈપણ જગ્યાએ કોઈપણ ઉંમરે તેનું પરિણામ ભોગવવા આરોપીએ તૈયાર રહેવું પડે છે પ્રાઈમનાન માં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પષ્ટતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર [સંગીત]