યૈ રિસ્તા ક્યાં કહેલાતા સીરીયલમાં નૈતિકનું પાત્ર નિભાવનાર ઘરે ઘરે મશહૂર થયેલ અભિનેતા કરણ મહેતાએ પોતાની પત્ની નિશા રાવલ પર ગંભીર આરોપ લગાવ્યા છે કરણ અને નિશા ગયા કેટલાક મહિનાઓ થી પોતાના સબંધના લીધે ચર્ચામાં છે ગયા વર્ષે નિશાએ કરણ પર ગંભીર આરોપ લગાવ્યા હતા કરણે આ દરમિયાન કરણ જેલ પણ ગયા હતા.
કરણએ પોતાના પર લાગેલ આરોપ ખોટા દર્શાવ્યા હતા પરંતુ હવે કરણ મહેરાએ પોતાનું મૌન તોડ્યું છે ટીવી 9 માં ઇન્ટરવ્યૂ આપતા કરણે કહ્યું કે મારા ગયા પછીથી ઘરમાં એક અજાણ્યો મર્દ 11 મહનાથી રહી રહ્યો છે કરણએ કહ્યું કે બધું સાંભળ્યા પછી મેં તેના આવવા દીધો અમે નવી શરૂઆત કરવાની કોશિશ કરી.
હવે જાણવા મળ્યું કે મારા ગયા પછી એક અજાણ્યો મર્દ 11 મહિનાઓથી ઘરમાં રહી રહ્યોછે તે પોતાની પત્ની બાળકોને છોડીને માર ઘરમાં ઘુસેલ છે અને એ બધું લોકોને ખબર છે અને હવે હું મારી લડાઈ લડીશ મારી પત્ની નિશાની બેવફાઈ કોઈ પણ હાલતે સાબિત કરીને જ રહીશ તેણે મારો પુત્ર છીનવી લીધો છે.
મારા 20 વર્ષના કરિયર પર કીચડ ઉછાળ્યું હવે હું ચૂપ નહીં રહું અને હું મારુ બધું પાછું લઈને રહીશ છેલ્લા 1 વર્ષ હું ભયાનક દર્દથી ગુજર્યો છું અને હવે નહીં કરણે એ પણ ખુલાસો કર્યો કે એમણે નિશાનો સાથ આપનાર તેના ત્રણ મિત્રો પર પણ માનહાનીનો કેસ નોંધાવ્યો છે અને કરણના મુજબ આ પગલુ હવે ઉઠાવવું જરૂરી હતું.