દેશભરમાં ઘણા !ગુનાખોરી ના મામલાઓ સામે આવતા રહે છે જેમાં પ્રોપટી તો કોઈ પારસ્પરિક અદાવતો ના કારણે ગુનાઓ નોધાયં છે ઘણા કિસ્સામાં ખુદખુશી પણ જોવા મળે છે આ વચ્ચે એક અલગ અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક રીક્ષાચાલકે પોતાની દીકરી અને પત્નીને ઈન્સ્ટ્રાગ્રામ ના કારણે મોતને ઘાટ ઉતારી છે.
સમગ્ર ઘટના ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશ ના ગાઝીયાબાદ સિહા ગામના સદીકનગર વિસ્તારમાં એક સંજય પાલ નામનો રીક્ષાચાલક પોતાની પત્ની 35 વર્ષીય પત્ની રેખા પાલ અને 14 વર્ષીય દિકરી તાશુ પાલ સાથે રહેતો હતો આ સંજયપાલની પત્ની ને ઈન્સ્ટ્રાગ્રામ નું ઘેલું લાગતા તે બોલ્ડ અને હોટ ડ્રેસમા વિડીઓ.
બનાવવા લાગી તેની દિકરીને પણ વિડીઓ બનાવવા પ્રેરીત કરવા લાગી પતિ સંજય પાલને શંકા જતા એને પાવડા વડે રેખા પાલને મોતને ઘાટ ઉતારી અને 14 વર્ષની દિકરી તાશુ ને પણ ઓશીકું મોઢે દબાવી પતાવી નાખી ત્યાર બાદ તે ઘરને તાળું મારી બહાર જતો રહ્યો પાડોશી એ પોલીસને ફોન કરતા.
પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં આરોપી સંજય પાલને પોલીસે કસ્ટડીમાં લીધો હતો એની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા એને શંકા ગઈ હતી કે એની પત્ની રેખા પાલનું નોઈડામાં કોઈની સાથે અફેર છે.
એ ઘણીવાર એને ગાર્ડનમાં મળવા માટે જતી હતી સંજય પાલે પૂછપરછ કરી અને પીછો કર્યો તો શંકા સાચી જણાઈ પત્ની રેખા પાલ પોતાની સાથે દિકરી તાસુ ને પણ સાથે લઈ જવા લાગી અને દિકરી તાસુ પણ સચ્ચાઈ છુપાવી એની માતા ને સપોર્ટ કરવા લાગી અને બંને સાથે મળીને.
ઈન્સ્ટ્રાગ્રામ પર બોલ્ડ કપડામાં વિડીઓ બનાવવા લાગી આ વાતથી સંજય પાલે ગુસ્સે થઈને પોતાની પત્ની અને દિકરી બંને ને મોતને ઘાટ ઉતારી આ ઘટનાની તપાસ એસીપી સીટી નિપુલ અગ્રવાલ ચલાવી રહ્યા છે આરોપી રીક્ષાચાલક સજંય પાલની પોલીસે ધડપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.