Cli
બોલીવુડના સ્ટાર સલમાન ખાનને અચાનક કેમ આપવામાં આવી Y+ કેટેગરી ની સુરક્ષા ?

બોલીવુડના સ્ટાર સલમાન ખાનને અચાનક કેમ આપવામાં આવી Y+ કેટેગરી ની સુરક્ષા ?

Bollywood/Entertainment Breaking Uncategorized

બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનને લઈને મહત્વની ખબર સામે આવી રહી છે સલમાન ખાનને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી દેવામાં આવી છે મહારાષ્ટ્ર કોર્ટે એ જાહેર કર્યું છેકે સલમાન હવે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા હેઠળ રહેશે તે 24 કલાક વાઈ પ્લસ સુરક્ષા હેઠળ ઘેરાયેલા રહેશે બોલિવૂડમાં સલમાન ખાન એક માત્ર અભિનેતા છે.

જેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે આજ સુધી વાઈ પ્લસ કેટેગરી સુરક્ષા બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પાસે જ હતી આ સુરક્ષામાં સલમાનની સાથે 11 જવાનો હશે જેમાં બે કમાન્ડો જેમની પાસે મશીન ગન જેવા આધુનિક હથિયારો હોય છે આ કમાન્ડો એટલા હોશિયાર હોય છેકે પલ વારમાં તે દુ!શ્મનની ચાલને પકડીને તેને ઠાર પતાવી દેછે.

તો કોઈપણ હાલતમાં તે વ્યક્તિને બચાવી લેછે જેની સુરક્ષા મા તે તૈનાત હોય છે અબે કમાન્ડો સિવાય બાકીના જવાન સીઆરપીએફ ના હોયછે જે કુશળ હોય તે તે કમાન્ડો ને કવર કરે છે 11 જણાનું દળ કોઈપણ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર હોય છે જોકે સલમાન પહેલા આ સિક્યુરિટી કંગના રેનૌત પાસે છે પરંતુ સલમાન ખાન પાસે એનાથી.

પણ મોટી સિક્યુરિટી છે સલમાનની આજુબાજુ તેના નીજી સાતથી આઠ બાઉન્સર રહેછે જે એટલા કુશળ છેકે આજ સુધી સલમાન ખાનને એક ખરોચં પણ આવી નથી થોડા દિવસ પહેલાજ એ ખુલાસો થયો હતો કે સલમાન ખાન ને લોગીન્સ વિસ્નોઈ ગેંગે ઘણી વાર મા!રવાના પ્રયાસો કર્યા પરંતુ તે મા!રી ના.

શક્યા કારણ કે સલમાન ખાનની આજુબાજુ હંમેશા તેની નીજી સિક્યુરિટી તૈનાત હતી આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો જેમાં મુંબઈ પોલીસના કુશળ સાર્પ સુ!ટર સહિતની ટીમ તેના ઘર પર તૈનાત કરી દેવામાં આવી હતી જોકે ઘણા લોકો એમ પણ કહે છે લોરેન્સ જેલમાં છેતો શા માટે.

સલમાન ખાન ને સિક્યુરિટી આપવામાં આવી પરંતુ આ નક્કી સરકાર કરે છેકે કોને સિક્યુરિટી આપવી હાલ લોરીન્સ જેલમાં છે પરંતુ મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ ઘણા શુટરો આજે પણ સલમાન ખાનને મારવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરી જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *