સલમાન ખાનની પ્યારી બહેન અર્પિતા જેમના માટે સલમાન કઈ પણ કરી શકે છે પરંતુ વાત કરીએ એમના પતિ આયૂષની એને તો સલમાન બે મિનિટમાં બોલીને બેસાડી દે ખુદ આયુશે આ વાતનો ખુલાસો કર્યો કે જયારે તેઓ સલમાનના ઘરે ગયા અને અર્પિતા ન હતી ત્યારે સલમાન મને બોલ્યા.
આયુષએ જણાવ્યું સલમાન ઘરે ભલે ફેમિલી મેમ્બર તરીકે રહતો હોય પરંતુ ફિલ્મોના સેટ ઉપર સલમાન એક સિનિયરની જેમ વ્યવહાર કરે છે આયુશે કહ્યું આમ તો સલમાન સાથે ઘણી વાર હસી મજાક થતી હોય છે પરંતુ એક વાર અર્પિતા ઘરે ન હતી ત્યારે હું સલમાનને મળવા તેના ઘરે ગયો હતો.
ત્યારે સલમાને કહ્યું તું અજીબ માણસ છે દરરોજ ઉઠીને આવી જાય છે ઘરે તું વારંવાર અહીં કેમ આવી જાય છે સલમાને આ રીતે આયુષને કહી દીધું ત્યારે આયુષ પણ ચોકી ગયો હતો જણાવી દઈએ આયુષ અને સલમાનની ફિલ્મ અંતિમનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે જયારે આફિલ્મ માં સલમાન આયૂષની ધોલાઈ કરતા પણ જોવા મળશે.