કેટરીના કૈફ મુસ્લિમ હોવા છતાં હિન્દૂ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી રહી છે હળદર મેંદી વાળા જે પ્રસંગ હિન્દૂ પંજાબી લગ્નમાં થયા છે કેટરીના કૈફ તે તમામ પ્રસંગો નિભાવી રહી છે કેટરીના કૈફના પિતા મોહમ્મ્દ કૈફ મુસ્લિમ હતા જયારે તેમની માં સુઝેન ક્રીચ્યન છે પરંતુ કેટરીના કૈફ બધા ધર્મને માને છે.
કેટરીના મંદિર મસ્જિદ ગુરુદ્વાર બધી જગ્યાએ જાય છે અત્યાર સુધીમાં બોલીવુડમાં એવું હતું જયારે કોઈ અલગ અલગ ધર્મના લગ્ન કરતા હતા ત્યારે બેવાર પોતાના ધર્મના હિસાબે લગ્ન કરવા પડતા હતા જેવા કે શાહરુખ ખાન અને ગૌરીના થયા પ્રિયંકા અને નિકના થયા પરંતુ કેટરીનાએ વિકી સામે આવી કોઈ શર્ત નથી રાખી.
કેટરીનાએ ચોખ્ખું કહી દીધું તેને બધા ધર્મોમાં વિશ્વાસ છે એટલા માટે કોઈ પણ ધર્મથી લગ્ન થાય તેનાથી તેને કોઈ વાંધો નથી જણાવી દઈએ બોલીવુડમાં કામ કર્યા પહેલા કેટરીના કૈફ ખુદને ક્રિશ્ચયન માનતી હતી પરંતુ અહીં આવ્યા બાદ તેને બધા ધર્મોને માનવાનું શરૂ કરી દીધું અહીં નસીબદાર તો વિકી કૌશલ કહેવાય.
કારણ કે વિકીને કટરિના કૈફને કોઈ વાતને લઈને ન મનાવવી પડી કેટરીનાએ અત્યાર સુધી વિકિની બધી વાતો માની છે એવું લાગે છેકે કેટરીના અને વિકિની જોડી બોલીવુડમાં સારી ઉભરી આવશે કેટરીના કૈફના આજે લગ્ન રાજસ્થાનમાં એક ભવ્ય હોટેલમાં થઈ રહ્યા છે જેની કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે.