તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટીવી સીરીયલ આજે દરેક ઘરોમાં ખૂબ જ લોકપ્રિય છે જેના દરેક પાત્રો લોકોમાં એક અનેરુ સ્થાન ધરાવે છે અને લોકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ આ વચ્ચે આ સીરીયલ મા થતા બદલાવો લોકો પસંદ કરતા નથી શોના નિર્માતા આશિત મોદી પર ઘણા.
કેરેક્ટર બદલવા પર સવાલો ઊભા થયા છે જ્યારે તારક મહેતાના પાત્ર શૈલેષ લોઢા ની જગ્યાએ સચિન શ્રોફ ને લાવતા લોકો પસંદ કરી રહ્યા નથી અને સવાલો કરી રહ્યા છે દયાબેન ઉર્ફ દિશા વાકાણી વર્ષોથી શો ની બહારછે તો પણ એ પાત્ર રિપ્લેસ કરવામાં આવ્યું નથી તો શોઢીના પાત્રને.
શા માટે બદલવામાં આવ્યું હતું એ સવાલો હાલ ઉઠી રહ્યાછે તો શોઢી ઉર્ફ ગુરુચરણ સિંગ આ શોથી શા માટે બહાર થઈ ગયા હતા એ સમયે ઘણા બધા સવાલો લોકોમાં ઉઠ્યા હતા પરંતુ આપને જાણીએ ખૂબ જ દુઃખ લાગશે કે ગુરુચરણ સિંઘ ઉર્ફ સોઢી એ પંજાબમાં રહેતા પોતાના પિતાજી ની તબિયત બગડતા.
એમને નક્કી કર્યું કે પોતે ગામડામાં રહીને પોતાની પિતાજીની સેવા કરશે આજે પંજાબમાં પોતાના ગામમાં તેઓ રહે છે બોલીવુડ ટીવી સીરીયલ સહીત તમામ અભિનયની દુનિયાને અલવીદા કહીને તે માત્ર પિતાજીની સેવા કરી રહ્યા છે તેઓને જે દર્શકોએ શોમાં પ્રેમ આપ્યો હતો આજે પણ એ આભાર વ્યક્ત કરી રહ્યા છે.