બોલીવુડ અભિનેતા આમિર ખાન ફિલ્મ pk બાદ અવારનવાર વિવાદોમાં રહે છે એમના પર ફરી હિન્દુઓ ની ભાવનાને ઠેસ પહોચાડંવાનો આરોપ લાગ્યો છે આમીરખાને એક પ્રોજેક્ટ કર્યો જેના પછી સોસીયલ મિડીયા પર ફરી વિરોધ ઉભો થયો છે આમીર ખાન એક બેકંની જાહેરાત કરી હતી જેમાં આમીર ખાન સાથે.
ક્યારા અડવાણી પણ જોવા મળી હતી જે એડ દેખાડવામાં આવ્યું છેકે લગ્ન થાય છે એને લગ્ન બાદ દુલ્હન સાસરે જતી નથી પરંતુ વરરાજા ને એના ઘરે લઈ જાયછે જે કાંઈ પણ રીવાજ દુલ્હન માટે હોય છે એ જ રીવાજો આમીર ખાન જે એડમાં વરરાજા બન્યો છે એના સાથે કરવામાં આવે છે ઘરમાં પ્રવેશ અને વડીલોના.
આશીર્વાદ આ બધું એડ માં દેખાડવામાં આવ્યું છે એડ સામે આવ્યા પછી લોકો ફરી આમિર ખાન પર ભડક્યા છે લોકો કહી રહ્યા છેકે હિન્દુ ઓના રિતી રીવાજ સાથે આમિર ખાન હંમેશા રમત રમતા આવ્યા છે બિજા કોઈ ધર્મ વિશે ક્યારેય એ કાંઈ કહેતા નથી ત્યારે બિજા યુઝરે પણ લખ્યું કે બીજા ધર્મ પર પણ એડ બનાવો જેનાથી.
એમના રીતી રિવાજ પણ બદલાઈ શકે તો અન્ય યુઝરે લખ્યું કે બેકંની લોન વેચવા આમીર ખાને હિન્દુ રીતી રીવાજો નો મજાક બનાવવો ના જોઈએ તો એક યુઝરે લખ્યુંકે આ એડ પર થી આમીર ખાન શું દેખાડવા માગેછે શુંએ હવે આગળ જતા મંગળસુત્ર પહેરી મહીલાની જેમ ઘર ઘર ફરસે તો એક યુઝરે લખ્યુંકે આ બધા કારણોથી જ આમીર ને.
હિન્દુ પત્નીઓ એ છોડી મુક્યોછે તો આબાબત પર ડીરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ ગુસ્સે થઈને પોસ્ટ કરી હતી કે બેકં શું સત્તા ધરાવે છે હિન્દુ ધર્મ ના રીવાજો ને બદલવાની કે મજાક બનાવવાની બેંક પોતાની ગ્રાહકોની સર્વિસ માં ધ્યાન આપે હિન્દુ રીવાજો સાથે છેડછાડ કરવાનું રહેવા દે.