આજે વાત કરવા જઈ રહ્યા છીએ એક સમયે બોલીવુડમાં આગવું સ્થાન જમાવનાર સુપર સ્ટાર સની દેઓલ વિશે જેમણે બોલીવુડમાં એકથી એક હિટ ફિલ્મો આપી જયારે 2002 માં આવેલી ગદ્દર ફિલ્મે તમામ રેકોર્ડ તોડી દીધા હતા પરંતુ મિત્રો તમે નહીં જાણતા હોવ આ સુપરસ્ટારને [પાકિસ્તાન જવા ઉપર આજે પણ પ્રતિબંધ લગાવેલ છે.
બહુ ઓછા લોકોને ખબર હશે કે સની દેઓલનું સાચું નામ અજયસિંઘ દેઓલ છે મિત્રો વાત કરીએ તો 2002 માં આવેલી ગદ્દર ફિલ્મ પહેલી એવી ફિલ્મ હતી જેણે 100 કરોડથી વધુ કમાણી કરી હતી ફિલ્મના કેટલાક સીનને લઈને પાકિસ્તાનમાં ગદ્દર ફિલ્મ અને સની માટે આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો સની 2019માં ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડીને જીત્યા હતા.
ગદ્દર ફિલ્મમાં બતાવવામાં આવેલ સીન પાકિસ્તાનમાં જઈને તારાસિંઘ એમની પત્ની શકીનાને ભારત પાછા લાવે છે અહીં ગદ્દર ફિલ્મમાં કેટલાક પાકિસ્તાન વિરુદ્ધ સીન બતાવવામાં આવ્યા હતા એટલા માટે તાત્કાલિક સનીની ફિલ્મ અને સનીને પાકિસ્તાનમાં આવવાં ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો જણાવી દઈએ ગદ્દરના બીજા ભાગનું પણ શુટિંગ શરૂ થઈ ગયું છે.