મિત્રો આપણે જાણીએ છીએ કે એક સમયમાં ગોવિંદાએ તેઓના મૂવીમાં ખૂબ જ સારી રીતે એક્ટર્સનું પદ નિભાવ્યું હતું જેથી તેઓનું નામ દેશ અને વિદેશમાં ચર્ચાનું પાત્ર બન્યું હતું આથી તેઓ પોતાની મૂવીમાં ખુબ સારી રીતે લોકોને હસાવીને પોતાનું નામ બનાવી રાજ્ય હતા અને તેઓના મૂવીમાં પણ ઘણા બધા લોકો કામ કરી રહ્યા હતા.
પરંતુ સમય જતાં સંજોગો વસાત તેઓના મૂવીમાં કામ કરવા વાળ લોકો જ તેઓના દુશ્મન બની ગયા હતા એક સમય દરમિયાન ગોવિંદા એક જ સમયમાં ૬ થી ૭ મૂવીમાં કામ કરતા હતા પરંતુ સમય કોઈનો પણ આધીન નથી.ગોવિંદા પહેલા ખાસ કરીએ કૉમેડી મૂવી ખૂબ બનાવતા હતા આથી તેઓની મૂવી ખૂબ જ જલ્દીથી જીત થઈ જતી હતી.
પરંતુ તેઓનું કિસ્મત બદલાતા હાલમાં તેઓની પાસે કોઈ પણ મૂવી બનાવવા માટે ઓફર નથી એવું નથી કે ગોવિંદાને પોતાની જિંદગીને ફરી પત્રી પર ચઢાવવાની કોશિશ નથી કરી પરંતુ તેઓનો કલાકારોને સાથ નથી આપ્યો
હાલના સમયમાં ગોવિંદા માટે એક એવો કલાકાર છે કે જેનું તે નામ લેવાનું પણ પસંદ કરતા નથી તે કલાકાર બીજું કોઈ નહિ પરંતુ તે સલમાનખાન છે પહેલા તો ગોવિંદા અને સલમાન ખાન ખાસ મિત્રો હતા પરંતુ સમય જતાં ગોવિંદા સલમાનખાનથી ખૂબ જ નફરત કરવા લાગ્યા છે કારણે કે સલમાન ખાને ગોવિંદના સાથે દગો કર્યો.જેથી ગોવિંદના પુત્રો ટીના અને હર્ષનું કરિયર બગડ્યું.
ગોવિંદાએ ઘણી બધી મૂવી બનાવી પરંતુ તેમાંથી એક મૂવી પાટનર હતી આં મુંવીમાં ગોવિંદા સાથે સલમાનખાન કામ કર્યા હતા આં મૂવી દરમિયાન સલમાનખાન અને ગોવિંદા વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી.
સલમાન ખાને ગોવિંદા સાથે વાઈદો કર્યો કે તે નર્મદાને બોલિવૂડમાં તે લોન્ચ કરશે પરંતુ આં નર્મદાની જગ્યાએ બીજા અન્ય વ્યક્તિએ લઈ લીધી જેથી ગોવિંદાને સલમાનખાનની સાથે નફરત થઇ ગઇ જે બાદ સલમાનખાને ગોવિંદાને ઘણું સમજાવવાની કોશિશ કરી છતાં પણ સલમાન ખાન ના કામિયાબ રહ્યા.