રાજકુમારને પોતાની પત્ની પત્રલેખાનો એક ફોટો શેર કરવો એટલો ભારે પડ્યો કે એમને તાત્કાલિક એ ફોટોને ડીલીટ કરવો પડ્યો હકીકતમાં રાજકુમારે પત્નીનો આ ફોટો સોસીયલ મીડિયામાં શેર કર્યો હતો ફોટોમાં પત્રલેખા અરીસા આગળ બેઠેલ છે અને સામેથી પતિ રાજકુમાર એમની ફોટો લઈ રહ્યા છે.
પરંતુ અરીસાના કારણે ફોટો એટલો વિચિત્ર લાગ્યો કે તેના પર લોકોએ ગંદી કોમેંટ કરવાનું શરૂ કરી દીધું કોમેંટ કરનાર લોકોએ રાજકુમારની એવી બેન્ડ બજાવી કે તેઓ પણ પરેશાન થઈ ગયા કોઈ યુઝરે કોમેંટ કરતા લખ્યું કે મારા વિચાર કેટલા ગંદા છે ત્યારે કોઈ બોલ્યું ફોટોને સમજવામાં મગજ ફરી રહયું છે.
એટલું જ નહીં આ ફોટો પર અજબ ગજબ મીમ પણ બનવા લાગ્યા પત્નીનો એવો ફોટો જોઈને રાજકુમારને લાગ્યું કે તેમણે ઉડતું તિર લઈ લીધું છે લોકોની આવી ગંદી કોમેંટોથી તંગ આવીને રાજકુમારે પત્નીનો ફોટો ડીલીટ કરી દીધો પરંતુ તેના બાદ લોકોએ રાજકુમારની વધુ મજાક બનાઈ રાજકુમારે એક સોસીયલ મીડિયા પ્લેટફોર્મમાં શેર કર્યો હતો.
એમના ચહેરાની ખુશી બતાવી રહી હતી કે તેઓ ફોટો માટે કેટલા ખુશ હતા પરંતુ જે ફોટોને રાજકુમારે યુનિક સમજ્યો તેની જ મજાક બની ગઈ અહીં ફોટોમાં અરીસાનો અંદરનો ભાગ અને બહારનો રિયલ ભાગમાં ફોટો જોતા એવું લાગતું હતું કે પત્નીને આ વિચિત્ર રીતે ફોટો પાડયો છે જેને લઈને રાજકુમાર અને પત્રલેખા ટ્રોલ થઈ ગયા.